________________
પંચ પરમેષ્ઠી છંદ, ત્રિભંગી છંદ પ્રણમુ સરસતિ, હોય વરમતિ, ચિત્ત ઉલ્લસે ગુણ ધુણવા શુભભાવે ધ્યાવે, સુખ પાવે, એક ચિત્ત થાવે, યશ સુણવા જય જય પરમેષ્ઠી, જગમે શ્રેષ્ઠી, દે પદ જેડી જગધાર, ત્રિજગ મઝાર, નામ ઉદાર, જયે સુખકાર, નવકાર. ૧/ બારે ગુણવંતા, શ્રી અરિહંતા, લોક મહેતા, ગુણ ગહેરા, ઘનઘાતિ કર્મ, મિથ્યા ભર્મ, ત્યાગ અધર્મ, વિષ લહેરા, શુકલમન વ્યાયા, કેવલ પાયા, ઇંદર આયા તિણવાર... ત્રિજગ. મેરા, વર પર્ષદા બારે, હર્ષ અપારે, સુણી અવધારે, જિનવાણી, અમૃત શું પ્યારી, જગ હિતકારી, સુર નરનારી પહેચાણી કેઈ સંયમ ધારે, કેઈ વ્રત બારે, કર્મ વિદારે, શિવ પ્યારી.. ત્રિજગ. ૩ દ્વિતીય પદ બાવો, સિધ્ધા ગુણ ગાવો, ફીર નહીં આવે જિહાં જાઈ જે અલખ નિરંજન, ભવિ મનરંજન, કર્મ, અંજન, શિવ સાંઈ પુદગલકા ફંદા, દૂર નિકંદા, પરમાનંદા, અવિકાર. ત્રિજગ.. જા અષ્ટગુણકે ધારે, જગત નિહારે, કાળ ન મારે, ઉન્નતાઈ તિહાં સુખ અનંતા, કેવલવંતા, ગુણ ઉચ્ચરતા છે નાઈ નિજવાસ બતાઇ, ઘો મુજ તાઇ, તુમસા નાઈ, દાતારંપત્રિજગોપા ગણિવર પદ ત્રીજે, નિત્ય નમીજે, સેવા કીજે હર્ષ ધરી, પંચ મહાવ્રત પાળે, દૂષણ ટાળે, ગજ જિમ મહાલે, શૂહરી પાંચેવશ કરત, પંચ ઉતરતે, પાંચઈ હરતે, દુઃખકાર.. ત્રિજગ.I/દા શીતળ જિમ ચંદા, અચળ ગિરીંદા, ગણપતિ ઇંદા, શિરદાર સાગર જિમ ગહેરા, જ્ઞાન લહેરા, મિથ્યા અંધેરા, પરિહાર સંપદ વસુપાવે, ન્યાય બઢાવે, પાળે પળાવે, આચાર. ત્રિજગ ના ગુરુ સેવા સાધી, વિનય આરાધિ, ચિત્ત સમાધિ, જ્ઞાન ભણે બારે અંગ વાણી, પેટી સમાણી, પૂરવ નાણી, સંશય હણે નિરવદ્ય સત્ય ભાખે, શાસ્ત્ર સાખે, ગુણ અભિલાખે, નિજસાર.. ત્રિજગ તા. વિઝાય સ્વામિ, અંતરજામી, શિવગતિ ગામી, હિતકારી,
-424