________________
વિષય સર્વ શબ્દાદિક, નવિ હોવે પ્રતિકૂલ
તદુપણ સવિ સિર નાખે. જિનવરને અનુકૂલ ૧૮ હવે કહું જેહ પણતીસ વાણી, ગુણ સકલ ગુણતણી જેહ આણી પ્રથમ ગુણ જેહ સંસ્કાર વત, ઉદાત ગુણ અપર સવિ સુણે સંત ૧૯
શબ્દ ગંભીરપણુ જિહાં, વલી ઉપચારોપત - અનુનાહિત્ય સરલતા, ઉપનિીત રાગ સમેત શબ્દાતિશય એ સાત, અથતિશય હવે જોય
મહાર્થતા અવ્યાહત શિરપણુ ગુણ હોય ૨૦ ગુણ અસંદિગ્ધ વિગતોત્તરત્વ, જનહૃદયગામિ ગુણ મધુત્વ પૂર્વ અપરાઈ સાકાંક્ષભાવ, નિત્ય પ્રસ્તાવ ઉચિત સ્વભાવ મારા
તત્ત્વનિષ્ઠ અપ્રકીર્ણ, પ્રસૃત નિજલ્લાધા અન્યનિંદા રહિત, અભિજીત મધુર અને સ્નિગ્ધ તે ધન્ય મર્મત વેધઈ ઉદાર ત્રિવર્ગ પ્રતિબદ્ધ
કારકાદિ અવિપર્યય વિશ્રામ રહિત સુબદ્ધ રચા ચિત્રકર અદભુતા રતિવિલંબ, જાતિસુવિચિત્ર સવિશેષબિંબ સ–પરવર્ણ પદ વાક્ય, શુદ્ધિ, નહિવિચ્છેદ ખેદે નરુદ્ધ ૨૩
ઇમ પાંત્રીસ ગુણે કરી, વાણઈ વદે અરિહંત સર્વ આયુ જો કોઈ સુણે તો નહી ભૂખ ન જંત રોગ શોગ ન જાગે, લાગે મધુર અત્યન્ત
ઇહાં આવશ્યક ભાખ્યો, કિવિદાસી દષ્ટાંત ૨૪ દેવદુંદુભિ કુસુમવૃષ્ટિ છત્ર, દિવ્ય ધ્વનિ ચામર આસન પવિત્ર ભવ્યભામંલ દ્રુમ અશોક, પ્રતિહારય હરે આઠ શોક રપા
રાગાદિક જે અપાય તે, વિલયગયા સવિશેષ ઉગ્યો જ્ઞાન દિવાકર, જય જય હુઓ જગ ઘોષ વાણી કુમતિ કૃપાણી ત્રિભુવન જન ઉપચાર
પામે જન જે વ્યાપક મૂલાતિશય એ ચાર ર૬ મહામાયણ મહાગોપનાહ, મહાનિર્ધામક, મહાસત્યવાહ બિરુદ મહાકથિતતણું જે ધરંત, તેહના ગુણ ગણે કુણ અનંત રમા
SિS