________________
તવ વ્યવહાર વિરાજે, વૈરાગી પ્રભુનીત ॥૮॥ દેવલોકાંતિકા સમય આવે, લેઇ વ્રત સ્વામિ તીરથ પ્રભાવે
119011
ઉગ્ર તપ જપ કરી કર્મ ગાલે, કેવલી હોઇ નિજ ગુણ સંભાલે ।।૯ ॥ ચત્રીસ અતિશય રાજતા, ગાજતા ગુણ પાંત્રીસ વાણી ગુણ મણિ ખાણી, પ્રતિહાર્ય અડ ઇસ મૂલાતિશ્ય જે ચાર, તે સાર ભુવન ઉપગાર કારણ દુ:ખ ગણવારણ ભવતારણ અવતાર દેહ અદ્ભુત રુચિર રુપગંધ, રોગમલ સ્વેદની નહિં સંબંધ શ્વાસ અતિસુરભિ ગોખીર ધવલ, રુધીરને માંસ અણવિત્ર અમલ કરેઇ ભવથિતિ પ્રભુ તણી, લોકોત્તર ચમત્કાર ચર્મચક્ષુ ગોચર નહી, જે આહાર નિહર અતિશય એહ જે, સહજના, ચાર રે જિનરાય હવે કહીએ અગ્યાર જે, હોઈ ગએ ઘણઘાય ।।૧૨। ક્ષેત્ર એક યોજનમેં ઉચ્છાહિં, દેવનરતિરિય બહુ કોડિ માંહિ યોજન ગામિણી વાણી ભાસે, નરતિરિય સુર સુણે નિત ઉલ્લાસે યોજન થત એકમાંહિ જિહાં જિનવર વિહરત ઇતિમારિ દુર્ભિક્ષ વિરોધ વિરાધિન હુંત સ્વપરચક્ર અતિવૃષ્ટિ અવૃષ્ટિ ભયાદિક જેહ
તે સવિ દૂરિ પલાયે, જિમ દવ વરસત મેહ ॥૧૪॥ તરણ મંડલ પરે તેજ તાજે, પૂંઠિ ભામંડલ વિપુલ રાજે સુરકૃત અતિશય જેહ લહિએ, એક ઉણા હવે વીસ કહીએ ॥૧૫॥
ધર્મ યક શુચિ ચામર વપ્રત્રય વિસ્તાર છત્રત્રય સિંહાસન, દુંદુભિનાદ ઉદાર રત્નત્રય ધ્વજ ઉંચો, ચૈત્ય દ્રુમ સોહંત કનકકમલ પગલાં હવે, ચમુહ ધર્મ કહેત વાયુ અનુકૂલ સુખમલ વાયે, કંટકા ઉધ મુખ સકલ થાએ સ્વામિ જબથી વ્રત યોગ સાધ, કેશનખ રોમ તબથી ન વાધે ।।૧૭।
1198 11
કોડી ગમે સુર સેવે પંખી પ્રદક્ષણ દંતિ ઋતુ અનુકૂલ કુસુમભર ગંધોદક વરસંતી
393
||૧૧||
119311