________________
મલયસુ દરી ત્રિ
પ્રધાનનાં વચન સાંભળી રાજા શહેરમાં જવાને તત્પર થયા. પ્રજાએ શહેરના રસ્તાએ અને ખજારે શણગારી મૂકયાં. સ્નેહના તર ંગામાં ઝીલતા અને મેહથી વારંવાર રાણીના મુખ ઉપર દષ્ટિ આપતા રાજા હાથી ઉપર બેસી રાણી સાથે પોતાના મહેલ તરફ જવા નીકળ્યેા.
એ અવસરે વાજીંત્રાના શબ્દોથી આકાશ પૂરાઈ કહ્યું હતું. છત્રાથી છવાઈ રહ્યું હતું, ‘જય’ ‘જય' આદિ માંગલિક શબ્દો દ્રીજના ખાલી રહયા હતા. રાજા પણ યાકેાને અઢળક દાન આપી રહયા હતા. લેાકેાની આશિષે સાંભળતા રાજા અનુક્રમે મહેલમાં આન્ગેા.
ક
'
સામત, અમાત્ય અને નગરલેાકાદિ સને સતાષી વિસર્જન કર્યા, તે પણ નમસ્કાર કરી હું પામતા પાતાના મુકામે આવ્યા.
રાજા તથા રાણીએ સ્નાનપૂર્વક ઋષભદેવ પ્રભુની પૂજા કરી લેાજન કર્યું. તે દિવસે આખા શહેરમાં રાજાના પુનર્જન્મના મહાત્સવ શરૂ થયા.
પ્રકરણ ૧૬ સુ
મલયસુંદરી અને મલયકુમારના જન્મ
થોડા વખતની પણુ દુઃસહ વિવેદના શાંત થઈ, રાજારાણી મળ્યાં. આખા શહેરમાં આનંદ છવાઈ રહ્યો લેાકેા આનદથી ગાનતાન કરષા લાગ્યાં,