SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ મલયજુદી શાસ્ત્ર ઉકરડામાંથી રત્નાવાળી હાર મળી આવે તેમ, કાષ્ટમાંથી જીવતી મહાદેવી આપણને મળી આવી. આ હર્ષ સાથે જ રાજા વિચારમાં પડે છે, જે રાણીના મૃતકને શિબિકામાં નાખીને આંહી લાવ્યા છીએ તે ખરી રાણી કે આ ? અથવા શું તે પણ નહિ અને અા ૫ણ નહિ આ વાતમાં શું કાંઈ છળ, પ્રપંચ જણાય છે? અથવા તેજ જીવતી રાણી ભય પામીને આ કાષ્ટ્રમાં પેસી ગઈ છે? પણ તે સંભવ થતો નથી. ત્યારે આમાં સત્ય શું છે તે જાણવા માટે રાજાએ સેવકને આદેશ કર્યો. અરે સેવકે ! શિબિકામાં તપાસ કરે કે રાણીનું મૃતક મડદું છે કે નહિ? રાજાને હુકમ થતાં જ રાજપુરૂષે, શિબિકા તપાસવા દેડયા. એટલામાં તે શિબિકામાં રહેલું મૃતક, હાથથી હાથ ઘસતું, દાંતથી દાંત પીસતું, અરે “હું ઠગા છું” આ પ્રમાણે બેલતું, સર્વ, લેકનાં જોતાં જ આકાશમાં ઉડી ગયું. આ બનાવ જોતાં જ લેકે ભયથી કંપવા લાગ્યા. અલિત વાણીએ, અને ઉત્સુક ચિતે રાજાને તેઓએ આ બનાવ નિવેદિત કર્યો વિસ્મય અને આનંદથી પૂર્ણ હૃદયવાળે રાજા કેને કહેવા લાગ્યું આ વૃત્તાંતના ખરા પરમાર્થને આપણામાંથી કઈ જાણતું નથી, પણ કાણમાં રહેલી ગણી આપણને
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy