________________
મલવસુદી યાત્ર
ગુણ આજે અમારી સાથે જ નિરાધાર થયા ” આ પ્રમાણે બેલતા પંડિત પુરૂ શેચ કરે છે. ' “હે દેવ ! આમ કરવું તને બિલકુલ ઉચિત નથી.” એ પ્રમાણે સર્વ પ્રજાના મુખથી શબ્દ નીકળી રહ્યા છે, છતાં રાજા એક ફીટી બે ન થયે. અર્થાત્ તેણે પિતાને વિચાર ન જ બદલો. પિતાનું ધારેલું કાર્ય પાર પાડવા પ્રજાના બોલવા તરફ લક્ષ ન આપતાં ગોળા નદીના કિનારા ઉપર રાણીના મૃતક સહિત તે આવી પહોંચે.
રાણના મૃતકની પાલખી એકબાજુ મૂકી મનુષ્ય ચિતા ખડકવા લાગ્યા. આ બાજુ સ્નાન કરવા નિમિત્તે રાજા નદીમાં ઉતર્યા. મનુષ્યનાં ઉષ્ણુ અદ્ભજળથી ગેળા નદીનું પાણી પણ કાંઈક ઉભુ થયું હોય એમ જણ તું હતું
રાજા પૂર્ણ ઉત્સાહમાં જણાતે હતો. તેના મનમાં એ જ વિચારે ચાલતા હતા કે, “જલદી ચિતા સળગાવાય તે ઠીક. જેથી રાણીના મૃતક સાથે બળી મરી, અન્ય જન્મમાં તેના સમાગમને હું ભાગી થાઉં.”
રાજા સ્નાન કરી બહાર આવ્યું કે, તે નદીના પ્રવાહ માં ઉપરના ભાગથી એક લાંબુ પૂલ કાષ્ટ તરતું નજીક આવતું જણાયું. તે કાષ્ટને જોઈ પ્રધાને નદીમાં તરવાવાળા ઓને હુકમ કર્યો કે, આ તરતા આવતા લાકડાને બહાર કાઢે. કેમકે ચિતાને લાયક કાણે ઘણાં થોડાં આવ્યા છે.
પ્રધાને આદેશ થતાં જ તરવાવાળાઓએ નદીના