________________
ૐ
આમ કર્યાંના આશયને વળગી છૂટથી સુધારા વધારા કરવાના મૂળ આશય ચાલતા જમાનાના મનુષ્યેાને તે વાંચવામાં વિશેષ પ્રાપ્તિ થવા સાથે જૈન દર્શન સંબંધી જ્ઞાન પ્રાપ્ત થાય અને સહેલાઈથી ગ્રહણ કરવાનું બની શકે તેજ છે.
ગુણગ્રાહી મારા માનવ “એને આ પુસ્તક હું... સમર્પણ કરૂ છું.તેએ આ ચરિત્રમાંથી યથાયેાગ્ય ગ્રહણ કરી લેખક અને પેાતાના આત્માને સતાષ આપશે એ લેખકની પમ ઇચ્છા છે.
પેથાપુર
લી
વિ. સં. ૧૯૬૬ માસા સુદ ૧૦ ૫યાસ કેશરવિજયગણી
પુસ્તક પ્રાપ્તિ સ્થાન
૧. વિજયચંદ્ર સૂરીશ્વરજી જૈન જ્ઞાન મદિર.
ઠે. નવરંગ કાલેની, હાઈકાટ ની પાછળ, નવરંગપુરા, અમદાવાદ-૯,
૨. સરસ્વતિ પુસ્તક ભડાર
ઠે. રતનપેાળમાં હાથીખાના, અમદાવાદ-૧
૩, સામગ્રઢ ડી. શાહ
ઠે. જીવન નિવાસ સામે, પાલીતાણા.