________________
ચંપામાતાનું હરણ નજીકમાં રહેલા પ્રધાન મંડળે શીતળ વાયુ વિંજવાથી, અને ચંદનદ્રવના સિંચન કરવાથી, કેટલીકવારે રાજા મૂર્છા રહિત થયે, જાગૃતિમાં આવતાં રાજા નીચે પ્રમાણે વિલાપ કરવા લાગ્યા –
“અરે નિર્દય દેવ ! તે મને પ્રથમ કેમ ન માર્યો? જેથી રાણુના અમંગલની વાત સાંભળવાને મને પ્રસંગ જ ન પ્રાપ્ત થાત. અરે દુર્દેવ ! તે ગરેલીની પુંછડીની માફક તરફડતે મારે અર્ધ આત્મા છેદી નાંખે, તે હવે પાછળ રહેલ અર્ધને પણ જલદી નાશ કર. ”
હે દક્ષદેવી ! દક્ષીણ નેત્ર કુરવાના બહાનાથી તારું મૃત્યુ તે મને પ્રથમથી જ જણાવ્યું હતું; છતાં હું તારું રક્ષણ કરી ન શ; તારે માથે વિપદા આવેલી જાણવા છતાં, પ્રતિકાર કર્યા સિવાય જ બેસી રહ્યો. માટે જ હું અજ્ઞાની, મહા પાપી અને બુદ્ધિના લેશથી રહિત જ છું. જે તેમ ન હતા તે પ્રથમથી જ કાંઈ ઉપાય જત - આ પ્રમાણે પોતાની નિંદા કરતાં, નેત્રવારિથી જ પૃથ્વી પીડ સિંચતા, અને વિલાપ કરતાં રાજાએ સમગ્ર પરિવારને
રડા
ફરી રાજા પૃથ્વી પર પડી ગયે. વળી ઉઠ, ડીવાર બેઠે, ડીવારમાં ચાલવા લાગ્યા, આ જગતને શૂન્યરૂપ જોવા લાગે, વળી ક્ષણવારમાં વિલાપ કરવા લાગ્યા.
રાજાની આવી સ્થિતિ જોઈ, સ્વામીને દુઃખે દુઃખી થયેલ પ્રધાનવર્ગ ગદ્ગદ્ કંઠે રાજાને વિજ્ઞપ્તિ કરવા લાગે.