________________
રાજાની અધીરજ-રાણીના દિલાસા
ક્ષય થવા નિમિતે દેવનું આરાધન કરવામાં આવે તે મિથ્યાંત્ત્વ પ્રાપ્તિના કે સમ્યક્ત્ત્વ દૂષિત થવાના સંભવ
નથી
•
તેમજ ‘ વીતરાગદેવ સંતતિ સુખ કેવી રીતે આપી શકે ?' તેનુ સમાધાન મેં ગુરૂમુખથી સાંભળ્યું છે કે, પ્રત્યક્ષપણે વીતરાગદેવ કાંઈ નથી આપતા, તથાપિ જે જે વસ્તુ મળે છે તે પુણ્યાદયથી, આ અંતરાય યથી, અથવા ઉભયથી મઢે છે. આ પુણ્યાય કરવામાં કે, અંતરાય ક્રમ ક્ષય થવામાં વીતરાગદેવનું પૂજન, સ્મરણ કે આરાધન કારણરૂપ થાય છે.
છે
શુભાશુભ કમ બ ધનમાં, શુભાશુભ પરિણામે પર કારણ છે શુભ પરિણામ થવામાં ઉત્તમ આલંબના નિમિતે કારણ છે. આ કારણથી કાય'ની ઉત્પત્તિ થાય છે કદાચ કારણમાં કાર્ય ના ઉપચાર માનવામાં આવે તેા હરકત જેવુ નથી અને આ અપેક્ષાએ જ કહેવામાં આવે છે કે, વીતરાગદેવના ખારાપનથી અમને અમુક વસ્તુની પ્રાપ્તિ થઈ.
વીતરાગદેવના આરાધનથી વસ્તુપ્રાપ્તિ થવામાં ખીજું કારણ એમ પણ માનવામાં આવે છે કે વીતરાગદેવ તરફ અતિશય ભકિત નૈઈ પુણ્યથી પ્રેરાયેલા, શાસનાધિષ્ઠિત સમ્યકત્વ ધારી દેવ દેવીએ તુષ્ટમાન થઈ સહાયકારી થાય છે. અથવા પ્રત્યક્ષ થઈ દુઃખ દૂર કરી ઈચ્છીત મનારથા પૂરણ કરે છે. માટે હે સ્વામીનાથ ! શુભ ભાવથી દેવા