________________
- ૩૮
સજાની અધીરજ-Rણને દિલાસા માટે હે નાથ! શાંત થાઓ; ચિંતાનો ત્યાગ કરે. ચિંતાથી વિક્ષિપ્ત ચિત્તવાળાં મનુષ્ય ધારેલ કાર્યને પાર પામી શકતાં નથી. આ વખતે મને એક વિચાર સ્ફરે છે કે, પુત્ર પ્રાપ્તિ નિમિતે આપણ બનેએ દેવની આરાધના કરવી, કેમકે પુત્ર પ્રાપ્તિ માટે દેવ સિવાય સામાન્ય મનુષ્ય ની શકિત નિરૂપયોગી છે.
સયસૂચક રાણીનાં વચનેથી રાજાને ઘણે હર્ષ થ, રાજાએ જણાવ્યું; “દેવી ચંપકમાલા ! તમારા જેવા ઉત્તમ સહચારિણીઓ પતિનાં દુઃખમાં ભાગ લેનારી હોય છે, એ મને ખાત્રી છે. એટલું જ નહિ પણ કેઈ કાર્ય પ્રસંગને લઈને પતિની બુદ્ધિ કુંઠિત થઈ મુંઝાઈ ગઈ હોય એ અવસરે ધીરજ તથા ઉત્તમ બોધ આપી શેક યા ચિંતા દૂર કરાવે છે, ઉત્સાહમાં વૃદ્ધિ કરે છે, અને સન્માર્ગમાં પણ દેરે છે. તેજ ખરેખર ધર્મપત્નીઓ છે અને તેવી સદ્ગુણસંપન્ન, બુદ્ધિમાન પત્નીને પામી આજે હું અહેભાગ્ય હેઈ આત્માને કૃતાર્થ માનું છું.
દેવી ! આજે તમે જે પુત્ર પ્રાપ્તિ નિમિતે પુણ્ય વૃદ્ધિ કરવાનો ઉત્તમ રસ્તે જણાવે છે, ખરેખર પ્રશંસનીય નથી
“કારણ સિવાય કાર્યની નિષ્પત્તિ નથી. એ દુનિયાના દરેક પ્રસંગ અનુભવાય છે. તે આ પણ દુનિયાને જ પ્રસંગ છે, માટે પુરપાન કરવાની મુખ્ય આવશ્યકતા છે, પુપાર્જન નિમિતે સુપાત્રોને ઉત્તમ