SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ મહારનું દેવલેક ગમન–અને ઉપસંહાર ૪૩ હેય, ય, ઉપાદેય-ત્યાગ કરવા લાયક, જાણવા લાયક અને ગ્રહણ કરવા લાયક શોધી કાઢવા જેટલી મહેનત વાંચનારની બુદ્ધિને આપવી જ. અને તેમ કરવાથી વાંચનારની બુદ્ધિમાં વધારો થશે. તેમ જ આત્માની છુપી રહેલી શકિત એ બહાર આવશે એમ ધારી તે વિશે સહજ ઈસારો કરી અહીં વિરમવું ઉચિત ગયું છે. શ્રીમાન પાર્શ્વનાથ તીર્થકરના મેક્ષ દિવસથી સો વર્ષ જવા પછી આ ચરિત્રના નાયક, નાયિકા મહાબળ અને મલયસુંદરીની હયાતી આ પૃથ્વીતટ ઉપર હતી મલયસુંદરીનું ચરિત્ર શ્રીમાન કેશીગણધરે જેમ શંખ રાજાની પાસે કહ્યું હતું, તેમ મેં પણ તમારી આગળ તે અનુસારે જણાવ્યું છે. ____ इत्यागमिक श्री जयतिलकसूरिमिगीर्वाणभाषार्थित ज्ञानरत्नोपारव्यामलयसुदरीचरितानुसारेण, आचार्य श्री विज. क्रमलसूरीश्वरविनेयेन, आचार्य श्री विजयकेशरमूरीश्वरेण गुर्जरभाषायां स स्कारित मलयसुदरीचरित. ३क्षिणदेशाल. लं कारभुत पुरव्य-पुनापत्तने, एकोनविशतिशतचतुष्पष्टि विकमसंवत्सरे, श्रावणशुमलचतुर्थ्या शनिवासरे समाप्तिभमत. સમાપ્ત
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy