________________
મહાબળનો વૈરાગ્ય
૪
સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે પોતાની ઈચ્છાથી પ્રયત્ન કરનાર કઈકજ અપવાદરૂપ વીર પુરૂષ મળી આવશે. ઘણો મટે. ભાગ તો પરની પ્રેરણાની રાહ જોઈ રહે છે અને તેનાથી પણ મોટે ભાગે મહાત્માઓની પ્રેરણું થતા પણ તે માર્ગમાં ચાલવા માટે આનાકાની કરે છે.
અહા ! કેટલું બધું મેહનું જોર ! કેટલી અજ્ઞાનતા પિતાનું પેટ ભરવા પણ પરની નિમંત્રણાની રાહ જોવી ? નિમંત્રણ કર્યા છતાં પણ મોઢામાં મૂકવા માટે સામેના મોઢા સામું જોઈ રહેવું અને દયાથી મોઢામાં કેળીઓ. મૂછે છતાં પણ ચાવ્યા વિના બેસી રહેવું, એ કેટલું બધુ શોચનીય ગણાય ?
પિતાના ભલા માટે મનુષ્યએ જાતેજ ધર્મ શોધવા નીકળવું જોઈએ. તેમ ન કરી શકે તેવાઓના સન્મુખ આવી મહાત્મા પુરૂષે ધર્મબંધ આપે છે તે તે લેજ જોઈએ. તે લઈને પણ પ્રબળ પ્રયને તેનું પાલન કરવા પ્રવૃત્ત ન થાય તે તેવાઓ માટે આ વિશાળ સંસ્કૃતિના સંસારના રસ્તાઓ ખુલા જ છે.
ગુરૂમહારાજે સન્મુખ આવી આપેલો બોધ મહાબળે લીધે, વતે અંગિકાર કર્યા. પૂર્વ જન્મના દુઃખરૂપ કર્તવ્યથી જન્મતે અમુક ભાગ દુઃખરૂપ અનુભવા, પણ સુખની શરૂઆત થતાં હળવે હળવે ધર્મમાં શીથીલ આદર થ. સુશીલ સ્ત્રી, ગુણવાન પુત્ર અને વિશાળ રાજ્ય, આ ભવમાં પોતાનું કર્તવ્ય ભૂલાયું.