________________
૪.૧
પૂર્વ ભવ
ભદ્રા નામની ખીજી સ્ત્રી મરણ પામી પરિણામની વિચિત્રતાથી બ્ય ́ત્તર જાતિના દેવામાં ન્ય’તરી પણે ઉત્પન્ન થઈ.
એક દિવસે તે વ્યંતરી પૃથ્વી ઉપર ફરતી ફરતી પૃથ્વીસ્થાનપુર ઉપર થઈ આકાશ માર્ગે જતી હતી, તેણે પ્રિયમિત્ર અને સુંદરીને દીડાં. તેને જોતાં જ પેાતાની સાથે વિવાહ કર્યાં છતાં પોતાના ત્યાગ કર્યો અને સુ'દરી ઉપર સ્નેહ રાખ્યા વિગેરે, પાછલું વેર યાદ આવ્યું, સપત્ની શાકના વેચી તેનું હૃદય ઉકળી આવ્યું, ઘરની અંદર શાંતપણે સૂતેલાં દંપતી ઉપર દૈવીક શક્તિથી તે ઘરની એક મેટી દીવાલ-ભીત તેમના ઉંપર પાડીને વ્યંતરી ત્યાંથી ચાલી ગઈ.
તે સ્ત્રી ભરથાર, શુભભાવમાં મરણ પામી પ્રિયમિત્રના જીવ હૈ સુરપાળ રાજા ! તમારે ઘેર મહાબળ પુત્રપણે ઉત્પન્ન થયા છે અને પ્રિયસુંદરીનેા જીવ ત્યાંથી મરણ પામી વીરધવળ રાજાની પુત્રી મલયસુંદરી પણે તે સ્ત્રી ભરથારપણે સંબંધીત થયાં છે.
રાજન્ મહાબળ અને મલયસુ દરીએ પૂર્વ જન્મમાં રૂદ્રા અને ભદ્રા સાથે તીવ્ર વેર ઉત્પન્ન કર્યું હતું. તે વેરન યાદ કરતી બ્યતરી દેવીએ ફરી આ જન્મમાં પણ મહાબળકુમારને મારવાના પ્રયત્ન કર્યાં હતા, પણ તેના પુણ્યની પ્રખળતાથી તે તેને મારવાને જ્યારે સમથ ન
૨૨