________________
પ્રકરણ ૫ મું,
કુશવર્ધન ઉજડ થવાનું કારણ શું ?
મારા પિતા તથા કાકાને સ્થંભન કરનાર આ પિતે જ છે એમ જાણી ગુણવર્માને હિમ્મત આવી; “જ્યાં સુધી વિજયચંદ્રના સંપૂર્ણ ઈતિહાસથી હું માહિતગાર ન થાઉં
ત્યાં સુધી મારી વાત મારે પ્રકટ નજ કરવી એમ નિર્ણય કરી ગુણવર્માએ જણાવ્યું. “ભાઈ ! આગળ કહે. આ નગરી શૂન્ય કેમ થઈ?” | વિજયચંદ્ર જણાવ્યું “આ નગરી મનુષ્યથી શૂન્ય જોઈ મને બહુ લાગી આવ્યું. દેવતાઈ શહેર આજે શ્મશાન સરખું જોઈ મન આકુળવ્યાકુળ થવા લાગ્યું. અનેક સંક૯પ, વિક૯પ ઉઠયા, પણ મનનું સમાધાન ન થયું. છેવટે ઉત્સાહ અને હિમ્મતથી આ નગરી ઉજજડ થવાનું કારણ શોધવા મેં નિર્ણય કર્યો. નગરીમાં ચારે બાજુ હુ ફરવા લાગે, પણ મારા સિવાય બીજું કંઈ પણ માણસ જેવામાં ન આવ્યું. છેવટે મેં રાજમંદિરમાં પ્રવેશ કર્યો, ત્યાં મારા જીબંધુની વિજયા નામની પત્ની એકલી મારા જે માં આવી. અને પર્ણ નેત્રોથી તે રડવા લાગી. મેં તેને ધીરજ આપી. આ નગરીનું શુન્ય થવાનું કારણ પૂછ્યું.
વિજ્યાએ જણાવ્યું, છેડા વખત ઉગર લાલ વસ્ત્ર ધાક માસ મેમના ઉપવાસ કરવાવાળે એક તપસ્વી આંહી