________________
૩૬
મક્ષયસુ દરી ચરિત્ર
આવા નિર્માયકેાની કે સત્ય સાથવાહોની ઉપર આશ્રિતને પૂર્ણ શ્રદ્ધાન હોવુ જોઈ એ, પોતાના મન વચન અને શરીર તેને અર્પણ કરી દેવાં જોઇએ. અર્થાત આ ત્રણે મનાદિ યાગને તેમના કા! મુજમ ચલાવવા જોઇએ.
જ્યારે દેવે પૂણ પરમ શાંતિમાં વિશ્રાંતિ લીધી હોય, અર્થાત્ આ દેહ ત્યાગ કરી, નિર્વાણુ સ્થિતિમાં જઈ વસ્યા હોય એ અવસરે તેમના બનાવેલ માગે ચાલનાર ગુરુએ આશ્રય, પરમ શાંતિના માર્ગમાં ચાલનાર છે કે નહિ ? આગળ ચાલે છે કે નહિ ? ગુરૂ નામધારક છે ક, સાર્થક નામ ધારણ ગુણથી ગુરૂ છે ? વિગેરે ખાખતા અવશ્ય નિર્ણય કરવા àઇએ. તે સિવાય નામધારી ગુરૂએના આશ્રય કરવાથી આશ્રિતાને તે ઈચ્છિત માગે પહાંચાડી શકતા નથા, પણ ઉલટા અધ:પતન કે ઉમા ગમન કરાવે છે.
પરમશાંતિના માર્ગમાં ગુણવાન ગુરુની અવશ્ય જરૂર છે. તેમની મદદથી થોડા વખતમાં ઘણું આગળ વધી શકાય છે. પરમ શાંતિના થોડા અનુભવ તો અહી જ થાય છે અને છેવટે તે નિર્વાણુ પદ સુધી પડેાંચી શકે છે, માટે આવા ઉત્તમ ગુરૂએ ના આશ્રય કરવા અને
તેમનાં ઉપર પૂર્ણ શ્રદ્ધા ર.ખી.
આ ગુરૂ પરમ ત્યાગી, જ્ઞાનવાન, સત્યાસત્યના વિવેકી શાંત રસમાં ઝીલનાર, દયાળુ અને ખેલે તે મુજબ