________________
આ વિચિત્રતાનું કારણ શું? પણ ગરમ વિગેરેને નિર્ણય ન થાય,નિંદ્રા આવવી, ઈંદ્રિયની અપેક્ષા સિવાય આત્મવિશુદ્ધિથી થતું મર્યાદાવાળું કે પૂર્ણ સામાન્ય રીતે વસ્તુનું જ્ઞાન તે ન થાય. આ સર્વ દર્શનવરણીય કર્મનું પરિણામ છે. આ કર્મ ઉદયપણે જેટલું પ્રબળ કે મંદ હોય તેના પ્રમાણમાં જ તે આત્માના દર્શન ગુણને દબાવે છે.
૩. વેદનીયકર્મ, આત્માના અનંત સુખને દબાવે છે. વેદનીય કર્મના ઉદયથી જીવ નાના પ્રકારના પૌગલીક સુખ દુઃખને અનુભવ કરે છે દૈવિક વૈભવ અને માનુષી એશ્વર્ય એ શુભ વેદનીયનો ઉદય છે અને નાના પ્રકારના કાયિક, માનસિક દુખે તે અશુભ વેદનીયને ઉદય છે. તીવ્ર કે મંદ જે વેદનીય કર્મને ઉદય હાય, તે તીવ્ર કે મંદ સુખ દુઃખનો અનુભવ થાય છે.
૪. મેહનીય કર્મ, આત્માના અનંત આનંદને દબાવે છે. આ કર્મના ઉદયથી જેમાં ક્રોધ, માન, માયા-કપટ, લાભ, હાંસી, હર્ષ, ખેદ, ભય, શોક, દુગ છનીયતા–વિષય વાસના અને સત્યનું અશ્રદ્ધાન વિગેરે દુર્ગ ણે પ્રગટ થાય છે અને આમ સંયમની ઈચછા પણ થતી નથી. કદાચ ઈચ્છા થાય છે તે પ્રવૃત્તિ કરી શકતે નથી, આ કર્મને મંદ કે તીવ્ર જે ઉદય હોય તેના પ્રમાણમાં તે તે દુર્ગુણેથી હાનિ વૃદ્ધિ થાય છે.
૫. આયુષ્ય કર્મ આત્માના સાદિ અનંત સ્થિતિ ગુણને નાશ કરે છે-દબાવે છે. આ યુષ્ય કર્મના ઉદયથી