________________
મલયસુ દરી રંત્ર
નિદ્રા, સ્વપ્ન અને જાગૃત દશા આ ત્રણે દશાને અનુભવ કરનાર અર્થાત્ દ્રષ્ટા તે આત્મા છે. મને સારી નિદ્રા આવી હતી, મને અમુક સ્વપ્ન આવ્યુ હતુ “હું જાગું છું.” આ સર્વના જ્ઞાતા પશુ તેમનાથી વિલક્ષણ આત્મા છે. જેની સત્તાથી આ દુનિયાનાં પ્રત્યક્ષ પદાને અનુભવ થાય છે તેજ આત્મા છે,
•
આટલું' જણાવ્યા પછીથી હવે તમને નિષ્ણુ પ્ર થયે હશે કે હું... કાણુ છું ? આત્મા છું' દેડાદિ સવ પદાર્થોથી જુદો અને વિલક્ષણ છુ..
*
પાયા સિવાયની ઈમારત નકામી છે. માટે જ આ સંબંધમાં કાંઇક લંબાણુથી જાણવાની જરૂર છે; કારણ કે આત્મા ન જ હાય કે ન જાણ્યુ હાય તા પછી તેને છેડાવવાના પ્રયત્ન કરવા તે કેવી રીતે ઉપયાગી નીવડે ?
અસ્તુ.
પ્રકરણ પર મુ’
પુનર્જન્મ
દેહથી આત્મા ભિન્ન છે એમ જાણ્યા. છતાં આ આત્મા દેહના નાશની સાથે જ નાશ પામતા હાય, તે પછી તેને દુઃખથી છેડાવવા માટે પ્રયત્ન કરવા તે