________________
ચંદ્રયા કેવી
દેખાતે નથી, પણ વિચાર કરતાં જણાશે કે નેત્રને પણ જોનાર આત્મા છે તે, નેત્રાથી કેવી રીતે દેખાશે ?
દરેક ઇંદ્રિયાને પાતપેાતાના પ્રત્યેક વિષયેાનું જ્ઞાન થાય છે, નેત્રથી જોવાય છે. કાનથી સંભળાય છે. નાસિકાથી ગંધ ગ્રહણ કરાય છે. જીતુવાદથી સ્વાદ અનુભવાય છે અને ત્વચાથી સ્પર્ધાના અનુભવ થાય છે. પણ આ પાંચે ઇંદ્રિયે!ના વિષયનું જ્ઞાન કાને થાય છે ? એ જ્ઞાન જેને થાય છે, એજ આત્મા છે. ત્યારે આ ઇંદ્રિયાથી પણ તે કેવી રીતે જાણી શકાય ?
ઇંદ્રિયાથી જે વિષયોનુ જ્ઞાન થયુ હતુ. તે ઇંદ્રિયા નષ્ડ થતાં પણ તે વિષયાનું જ્ઞાન સ્મરણમાં રહે છે. ધારો કે આ નેત્રથી તમે અનેક શહેર, પહાડ, નદી; ખીણ વિગેરે જોયાં હતાં, તે નેત્રો કાઈ રાગાદિ કરણથી નાશ પામ્યાં, છતાં તેનાં વિષયનુ શહેરાદિનું સ્મરણ તે માણસને રહ્યા કરે છે કે અમુક વર્ષ અમુક દિવસે હું અમુક શહેરમાં ગયા હતા; વિગેરે આથી પણુ સ્પષ્ટ થાય છે કે આ સર્વ વિષયાના જે જ્ઞાતા છે તે આ દેહાદિ ઇંદ્રિયાથી જુદા છે આત્મસત્તાથી તે જણાય છે. જેમ કે મારૂ મન અમુક ઠેકાણે ગયુ હતું. મે મનમાં આવા વિચારશ કર્યા વિગેરે આ સ્થળે મનને જાણુન ૨ તેમજ મન ઉપર સત્તા ચલાવનાર તરીકે કોઈ પશુ અદૃશ્ય તત્ત્વ આ દેહમદિરમાં રહેલું છે તેજ ભગવાનસમર્થ આત્મા છે.
જા