________________
રા
મલયસુંદરી ચરિત્ર
ખાણુનુ આવુ કન્ય જોઈ સ સૌનિકાને આશ્ચય થયુ. તેઓ પરસ્પર મેાલવા લાગ્યા આમાં કાંઈ ગૂઢ પરમા જણાય છે, પણ આપણે સમજી શકતા નથી.
એટલામાં તે સુરપાળ રાજાએ તે લેખ હાથમાં લીધા અને તેને ખાલી ઘણીવાર સુધી તે અક્ષરની પંક્તિ નિહાળી વાંચવા માંડયેા.
લેખ સાંભળવાની ઈચ્છાથી રાજાની ચારે ખાજુ હુજારા મનુષ્યે વીટાઈ વળ્યાં. કાલાહલ ખધ થયો એટલે રાજાએ માટા સ્વરે તે લેખ વાંચવા શરૂ કર્યાં,
શ્રીમાન વીર પુરૂષાથી સુથેાભિત, રણાંગણ ભૂમિમાં સ્થિત પૂજ્ય પિતાશ્રી સુરપાળ નરેદ્રના ચરણાવિંદમાં તથા શ્રીમાન ચંદ્રાવતી નરેશ શ્વશુર શ્રી વીરધવળ ચરણસરોજમાં.
આપશ્રીના સન્મુખ સૌન્યમાં સ્થિત મહાખળ કુમાર આપ સર્વોને નમસ્કાર પૂર્વક વિજ્ઞપ્તિ કરે છે કે આપશ્રીના પવિત્ર પ્રસાદથી મને આ રાજ્યના પૂર્ણ પરિગ્રહ પ્રાસ થયો છે, તેમજ પૂજ્ય પિતાશ્રીના પ્રમાાથે મારા ભુજખળને વિનેદ આપશ્રી સમક્ષ મેં કર્યાં છે, તેમાં પૂજ્યેાના કરેલા પરાભવ કે અવજ્ઞા યા. અવિનય તે કૃપાકટાક્ષથી ક્ષમા કરવા ચેગ્ય છે.
પૂજ્ય પિતાશ્રીના પાદારવિંદની પ્રાપ્ત્યથે પ્રબળ ઉત્કંકિત થઈ રહ્યો હતેા, તેમાં પ્રખળ પુચૈાદયથી અકસ્માત પૂછ્યોનાં પવિત્ર દર્શન પ્રાપ્ત થયાં છે, તે આ