________________
બાળસાર્થવાહ કારામાં ૧૯ સાથે આવવા માટે હા કહી અને જણાવ્યું કે તે રાજા સાથે આપણે વંશપરંપરાથી વેર ચાલ્યું આવે છે, તે આ પ્રસંગે તે રાજાને મારીને આપણા વેર સાથે તેનું સર્વસ્વ ગ્રહણ કરીશું.
સિદ્ધરાજ કોણ છે ? અને તેને મળસારને શા માટે કેદ કર્યો છે ? આ બાબતથી તે બંને રાન અજાણ છે. તેમ જ આ સિદ્ધરાજ કોણ છે અને મલયસુંદરી અને વિરધવળ સાથે શું સંબંધ છે તે વિષે બળસાર પણ અજાણ છે. આમ હોવાથી ત્રણે જણાથી અજાણપણાથી એક મોટું સાહસ કર્યું છે, પણ એ ઠેકાણે તેઓનો શ ષ ? વિષયવાસના જ તેવી છે. લેભન તો થેભજ નથી. ભાવી પણ તેવું જ એ નિમિતે આ સર્વને મેળાપ થવાને છે
આ પ્રમાણે વેર વાળવાને અને લેભ સમુદ્રને પુરવાને વિચાર કરી અસંખ્ય દળ સાથે અને રાજાએ સિદ્ધરાજ પર ચઢાઈ કરી. રીન્યભારથી કાયર પુરૂષોના હૃદયની માફક પૃથ્વીને કંપાવતા બન્ને રાજાએ સાગર તિલક શહેરની નજીક આવી પહોંચ્યું.
--