________________
મહા સુદરી ચરિત્ર રાજા મરણ પામવાથી સામંતાદિ સર્વ રાજ પુરૂ એકઠા થઈ વિચારવા લાગ્યા કે હવે રાજ્ય કોને આપવું? કેમકે રાજાની પાછળ રાજ્ય ધારણ કરે તે કઈ લાયક પુત્ર નથી. . પ્રજા સસુદાયે બહુમતે જણાવ્યું કે આ સિદ્ધપુરૂષ - રાજ્યને લાયક છે તેમજ ગુણવાન સાથે અપૂર્વ સામધ્યકવાન છે. દેવ પણ જેને મદદ કરનાર છે. આવા સામર્થ્યવાનને રાજ્યારૂઢ કરે તે સર્વ રીતે એગ્ય જ છે. પ્રજા પક્ષના મતને સર્વ તરફથી ટેકે મળતાં સર્વ પ્રજાએ અને રાજપુરૂષને મળી સિદ્ધને–મહાબળને રાજ્યસન પર
સ્થાપન કરી રાજ્યના સર્વ અધિકાર સોંપ્યો. - સિદ્ધ, ન્યાયપૂર્વક રાજ્યનું પાલન કરવા લાગ્યો પિતાના પ્રચંડ બાહુબળથી પ્રબળ શત્રુઓને પણ સ્વ ધિન કર્યો કમે કમે મહાબળ સિદ્ધરાજના નામથી પ્રખ્યાતી પામે
મહાબળે વ્યંતરે દેવને છેટે ઉપકાર માન્ય, નમસ્કાર કરી નમ્રતાપૂર્વક તે બે અત્યારે તમે તમોરા એ સ્થાન પર પધારો કઈ વિષમકાર્ય આવી પડયે હું આપને
સંભારીશ, તે તે અવસરે આપ મને સહાય કરજો, - વ્યંતરદેવ તથાસ્તુ !' એમ કહી ત્યાંથી અદશ્ય થઈ ચાલ્યો ગયો. . .
ચલયસુંદરીનઃ મનરથ પૂરણ થયા, સ્વામીને નિરંતરને માટે મેળાપ થયો મહાન દઢતાથી શ્રદ્ધાપૂર્વક - પાલન કરેલું શીયળ વૃક્ષ ફળીભૂત થયું અને તે મહા