________________
૧૨
યહયારી ચરિત્ર છે. તેમજ જે ઠેકાણે આ અગ્નિ ઉત્પન્ન થયો છે, તે ભૂમિ પણ સર્વ મનવાંછિત આપવાવાળી છે. તે સ્થળે જમીન પર આળોટવાથી આ અશ્વ અને હું પણ આવી દિવ્ય સ્થિતિ પામ્યાં છીએ, એમને બન્નેને કોઈ પણ વખત હવે રેગ, જરા કે મૃત્યુ પરાભવ કરી નહિં જ
કે જે આ વખતે કોઈ પણ મનુષ્ય પિતાનું ઈચ્છિત કાર્ય મનમાં ધારી આ અગ્નિમાં પ્રવેશ કરશે તે તે મારી આ અશ્વની માફક થોડા જ વખતમાં દિવ્યરૂપધારી થઈ શકશે અને તેનાં મને સિદ્ધ થશે.
આ પ્રત્યક્ષ અને સિદ્ધપુરૂષને અને અને દાખલે જોઈ દિવ્યરૂપના અને મનેઇચ્છિત સુખના ઈચ્છક રાજાદિ અનેક પુરૂષ અગ્નિમાં પડવાને તૈયાર થયા.
સિદ્ધપુરૂષે જણાવ્યું કે–અરે લેકે ! તમે હમણું થોડીવાર ધીરજ રાખે. અગ્નિ ખરેખર તીર્થભૂમિ સરખે છે. તે હું તેની પ્રથમ પૂજા કરી લઉં. આ પ્રમાણે કહી ઘી પ્રમુખ અનેક દ્રવ્ય પદાર્થો મંગાવી, પેટ મંત્રેચ્ચાર પૂર્વક મંદ પડી ગયેલા તે અગ્નિમાં તે પદાર્થ હેમી અગ્નિ વિશેષ પ્રદીપ્ત કર્યો.
પ્રકરણ ૪૬ મું - પાપીનો ક્ષય–અગ્નિપ્રવેશ-રાજ્યપ્રાપ્તિ .
અનિપૂજન થઈ રહ્યું. મંઇ અગ્નિ પ્રદિપ્ત થયેક હું પ્રથમ પ્રવેશ કરીશ નહિ, નહિ, હું પ્રથમ કરીશ.'