________________
મલયસુંદરી ચરિત્ર ઠેકાણે ઠેકાણે બન્ને વણિકોને લોકો ફિટકાર આપવા . લાગ્યા અને ઉગ્રકર્મનાં ફળે આ ભવમાં જ મળે છે, એમ: નિશ્ચય કરી હળવા કર્મો જ તેવા ઘર અકાર્યોથી. અત્યારથી જ પાછા ફરવા લાગ્યા.
આ અવસરે લેભાકરેનો પુત્ર ગુણવર્મા કેઈ કાર્ય પ્રસંગે કેટલાક દિવસથી અન્ય ગામ ગયો હતો, તે આ વાત સાંભળી ઘેર આવ્યા. પિતાના પિતાની તથા કાકાની આવી અધમ દશા જોઈ તેને ઘણું લાગી આવ્યું, ગુણવર્મા. ઉદાર દિલને નિર્લોભી અને વિચારશીલ હતું. લોકોમાં થતા આ અપવાદે તેનાથી સહન ન થયા. બીજી બાજુ, પિતાના વડીલેને દુઃખી થતા જેવું તે પણ ગ્ય ન લાગ્યું. તેણે તત્કાળ અનેક મંત્ર તંત્રવાદિઓને તેડાવ્યા અને પાણીની માફક પૈસાને વ્યય કર્યો, અનેક ઉપાય ર્યા, અનેક મંત્ર તંત્રવાદિઓ આવ્યા, પણ જે તીવ. કર્મોથી ડસાયેલું હોય તેને તે વિપાકે ભગવ્યા સિવાય છટકે કેવી રીતે હોય ? પાણી ઉપર થતા પ્રહારની માફક : તેઓના કરેલા સર્વ ઉપાયે નિષ્ફળ નીવડ્યા. એટલું જ નહિ પણ હળવે હળવે તેમની પીડામાં વધારો થતો રહ્યો. ગુણવર્મા નિરાશ થયે, કોઈ ઉપાય લાગુ ન પડવાથી મંત્રવાદિઓને વિસર્જન કર્યો.