________________
મલયસુ દરી યાત્ર
શુ'
*
બીભિષિકાના મુખમાં ધૂળ પડો. એમાં તે ભય શે રાખી મૂકયા છે ? એવા તો કઈક ધૂર્તો આવે છે. તેનાથી અમે ડરી જવાના ? જો એમ ડરી જઈએ તા રાજ્યના કારભાર કેમ ચલાવી શકીશું ? વિગેરે ખેલતા પ્રધાન આસનથી બેટા થયેા.
૩૦.૨
રાજાએ તેને ઘણી મના કરી પ્રધાનજી શાંત થાઓ. આ ઠેકાણે ખળ અજમાવવાનું ચાગ્ય લાગતુ નથી, તમે તે કરંડીયાની પાસે ન જાએ પણ ‘વિનાશ કાળે વિપરિત બુદ્ધિ' રાજાદીકનું કહેવું ન માનતાં પ્રધાન કરડિયા પાસે આવ્યા એટલે જેમ મૃત્યુની ઇંદુભી વાગતી હોય તેમ ફરી શબ્દ નીકળ્યા કે રાજાને ખાઉં કે બધાનને ખાઉં ?” તેને પણ અનાદર કરી કરડીયેા ઉઘડી આમ્રફળ લેવાની ઈચ્છાથી પ્રધાને જ્યાં અંદર હાથ નાખ્યો કે તરત જ યમરાજાની ધાડ માફ્કની ત્રાસ આ તી કરંડીયામાંથી ભયંકર અગ્નિની જવાળા પ્રગટ થઈ આ જવાળાની પ્રખળ અગ્નિમાં જીવા પ્રધાન તરત પતંગની માફક રામશરણુ ા, અર્થાત્ મણુ પામ્યા. અગ્નિ એટલાથી જ શાંત ન થયે, તેની વીકરાળ
J
વાળાએ ફડફડાટ, થડચડાટ, કરતી કરંડીયામાં બહાર આવી અને શિખાની માફક એટલી ઊચી વધી કે તે રાજસભા પંડપ વિગેરે થાડા જ વખતમાં બળી ભષ્મીભૂત થયાં. નાશાનાશ અને ભાગાભાગ થઈ પડી. રજાને ઘણા ભય થયો. હવે આવી બન્યુ. પ્રધાનની ગતિ તે