________________
વિરધવળની ઉદાસીનતાનું કારણ ૧૩: કેટલેક દિવસે તે વાણિકેની કૃત્રિમ પ્રીતિ ભકિતથી વિશ્વાસ પામેલા આ યુવાન પુરૂષે પિતાની પાસે રહેલું એક તુંબડું થોડા દિવસ રક્ષણ કરવા માટે તેમને સોંપ્યું અને પોતે બહારગામ ગયે. તેઓએ તુંબડાને દુકાનની. અંદર ઉંચે બાંધી મૂકયું. તાપની ગરમીથી પીગળેલાં રસનાં ટીપાં. તે તુંબડામાંથી ગળી ગળીને નીચે પડેલા. લેઢાના ઢગલા ઉપર પડયાં. તે હવેધક રસ હેવાથી તમામ લેઢાને ઢગલે સુવર્ણમય થઈ ગયે. તે જોતાં. જ આ સિદ્ધરસ છે એમ નિશ્ચય કરી તે લોભાંધ વણિકોએ રસ સહિત તુંબડાને કઈ ગુપ્ત સ્થળે ગઠવી રાખ્યું.
કેટલાએક દિવસ પછી તે યુવાન પુરૂષ પાછ ચંદ્રા-- વતીમાં આવ્યું અને તે વણિકે પાસે પિતાનું તુંબડું પાછું માગ્યું. | માયાવી વણિકે એ જવાબ આપે કે ઉંદરોએ. દેરી કાપી નાખવાથી તુંબડું નીચે પડી કુટી ગયું ને રસ ઢોળાઈ ગયે ! આ પ્રમાણે જવાબ આપી અન્ય. તુંબડાના કડક તેને દેખાડ્યા.
અન્ય તુંબડાના કટકા જઈ યુવાન પુરૂષ વિચારમાં પડે. તુંબડામાં હવેધક રસ છે એ વાત કેઈપણ પ્રકારે આ વણિકે એ જાણે છે અને તેથી તેમાંધ થઈ મારા તું બડાને છુપાવે છે.
યુવાન પુરૂષ વણિકોને જણાવ્યું “શેઠ મારૂં તુંબડું મને પાછું આપ, આ કટકા તે તુંબડાના નથી જ. પટથી જુઠે ઉત્તર ન આપે, તમે ન્યાયવાન છે. મે.