________________
૨૫૪
મલયસંદરીનું ચરિત્ર હું પરદેશની રહેનારી પુણયના નાશથી દુઃખી થઈ રૌરવની માફક દુઃખમાં રેળાઉં છું.
દુઃખ અને દયાની લાગણી ઉત્પન્ન કરે તેવાં મલય. સુંદરીનાં વચન સાંભળી લેવકોએ રાજાને જણાવ્યું કે મહારાજા ! આ સ્ત્રી દુઃખના ભારથી અત્યારે દુઃખી થઈ રહી છે અને ઈષ્ટ મનુષ્યના સંગથી ભ્રષ્ટ થયેલી જણાય છે માટે તે બીલકુલ બેલી શક્તિ નથી. તે અત્યારે આ સ્ત્રીને આપે કાઈ પણ ન પૂછવું, પણ અનુકંપા કરવા લાયક આ સ્ત્રી ઉપર કેઈપણ જાતને ઉપકાર કરે તેજ એગ્ય છે.
રાજા-ભદ્ર ! તું અત્યારે અત્યંત દુઃખમાં છે, તેમજ બેલી પણ શકતી નથી; તથાપિ તારું નામ તે કહી આપ.
મલયસુંદરીએ મંદ સ્વરે ઉત્તર આપ્યું. મારૂં નામ મલયસુંદરી છે.
રાજાએ સેવકે પાસે તત્કાળ પાલખી મંગાવી. પાલખીમાં મલય સુંદરીને બેસાડી તે પોતાના મહેલમાં લઈ ગયે અને સંરેહિની અવધિ મંગાવી તેને સર્વ ત્રણે ઉપર લગાવી દીધી, ઔષધના પ્રભાવથી તેના સર્વ વણે ચેડા જ વખતમાં રૂઝાઈ ગયા. અનુક્રમે મલયચુ દરીનું શરીર પૂર્વની માફક કાંતિ અને શકિતથી ભરપુર થઈઆવ્યું..
મલયસુંદરીનું શરીર સારૂ થતાં રાજાએ તેને એક જુદા મહેલમાં રાખી, તેની સેવામાં અનેક દાસ