SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ મલયસુ દરીનું ચરિત્ર . માનસીક કલ્પનાએ ખમાવી દીધા અને સાગારિક અનશન અંગીકાર કર્યુ કે આ આફતમાંથી મુકત થાઉં ત્યારે જ મારે ભાજન પાણીને ઉપભાગ લેવે. નહિંતર યાવજ્જીવન પત ચાર પ્રકારના આહારના ત્યાગ છે. આ પ્રમાણે કામાં અંતે વખતની આરાધના કરી તે સતીએ પંચપરમેષ્ટિ મહામંત્રના જાપ દસ્વરે જપવા શરૂ કર્યાં ૨૫૦ મલયસુંદરી પ ંચપરમેષ્ટિ મંત્રના જાપ કરી રહી છે, તે સાંભળી તે મચ્છને કાંઈ આશ્ચય લાગ્યું હોય તેમ પેાતાની ક ધરા–ડાક વાંકી વાળી વાળીને વારંવાર મલયસુંદરીના સન્મુખ વ્હેવા લાગ્યા. મચ્છ ઘેાડીવાર પાણીમાં સ્થિર રહ્યો. ત્યાર પછી પાણી પર તરતા તરતા એક દિશાના સન્મુખ ઘણી ઝડપધી ચાલવા લાગ્યા, રહ્યો છે. મચ્છની આ પ્રવૃત્તિથી મલયસુ દરી વિસ્મય પામી વિચારવા લાગી કે અહા ! આ મચ્છ આમ સુખે સુખે મને કયાં લઇ જશે ! ખરેખર કઈ હિતસ્વી મનુષ્યની માફક આ મચ્છ વારવાર મારા સન્મુખ જોઈ રૂધિરથી ખરડાયેલુ' શરીર સમુદ્રનાં પાણીનાં માજા થ ધાવાઈ ગયું. મચ્છ ઉપર બેઠેલી મલયસુંદરી આગળ જવા લાગી. તેને કાઈં પણ ઈજા ન થાય તેવી રીતે મચ્છ પાણીમાં ઝડપથી ચાલવા લાગ્યા ઘણા ઘેાડા જ વખતમાં ઉત્તમ વહાણની માફક તે સાગરતિલક નામના બંદર પાસે આવી પહોંચ્યા.
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy