________________
ચંદ્રાવતીને મહારાજા વિરધવળ ફરતો હતો અસ્ત થતા પણ શાંત, ગ્લાનિ પામેલા છતાં ચળકતાં, સૂર્યનાં સોનેરી કિરણો તેના શરીરની શોભામાં વધારો કરતાં હતાં.
મલયાચળને અશીને આવતે મંદ પવન તેના વિચારમાં શીતળતા પ્રસરાવી રહ્યો હતો. તેના શરીરનું • વય પ્રઢ છતાં યુવાનની માફક ઉત્સાહી જણાતું હતું,
એ રષ્ટિ સૌદર્યનું અવલોકન કરતાં તે પરમાનંદમાં મગ્ન - થયેલ હોય તેમ જણાત હતા.
આવા આનંદી વખતમાં એક યુવાન પુરૂષ દ્વાર: આગળ આવી ઉભે દ્વારપાળે તેને અટકા, એ વખતે ઝરૂખામાં રહેલા રાજાની દષ્ટિ તેના ઉપર પડી. રાજા વિચાર કરવા લાગ્યું કે અત્યારે સંધ્યાવેળાએ મારી મુલાકાતે આવનારને અવશ્ય મહાનું પ્રજન હોવું જોઈએ. રાજાએ દરેક માણસનાં દુઃખ ગમે તે પ્રસંગે પણ સાંભળવા જોઈ એ અને ગમે તેવે પ્રયત્ન પ્રજાના દુઃખથી મુક્ત કરવી જોઈએ. ઘણાખરા અધિકારીઓ પ્રજાના દુઃખની ઉપેક્ષા
કરે છે, નિયમિત વખત સિવાય તેઓની મુલાકાત લેતા • નથી અને પ્રજાને નુકશાનીમાં ઉતરવા દે છે. આ પ્રમાણે
પ્રજાની તત્કાળ દાદ નહિ સાંભળનારા રાજા કે અધિકારીઓ રાજા કે અધિકારીને લાયક જ નથી. મારે મારી પ્રજાની ફરિયાદ ગમે તે વખતે સાંભળવી જ જોઈએ અને બનતે પ્રયત્ન સુખી કરવી જ જોઈએ. પ્રજા સુખી તે રાજા સુખી થાય છે, નહિતર પ્રજાના કળકળતા શ્રાપ રાજાને