________________
નિરાશામાં આશાને અંકુર સ્થળે તેઓએ શોધ કરી. પણ મલયકુંદરીને બીલકુલ પત્તો ન જ મળે.
આ સમાચારથી કુમાર નિરાશ થય આશાના તરંગમાંથી નીકળી નિરાશાના વમળમાં ડુબવા લાગે. ખરેખર અત્યારે મારે અશુભ કર્મો જ ઉદય છે, નહિતર આવી અવસ્થામાં પ્રિયાને વિયેગ શા માટે થાય ? હા ! શૂન્ય અરણ્યમાં હૃદયસ્ફોટથી તે મરણ પામી હશે અથવા આમ તેમ ફરતી જોઈ તેને કોઈ લઈ ગયું હશે અથવા દુષ્ટ શ્રાપને ભેગ થઈ પડી હશે. અરે સુંદરી ! તું રાજ પત્ની થવા છતાં આવી આપદામાં પડી ! યૂથથી ભષ્ટ થયેલ કુરંગીની માફક વનમાં એકાકી રખડતી થઈ તે મારી સાથે આવવા માટે ઘણી હઠ કરી, પણ હતભાગ્ય આ મહાબળે તને અહીં જ રહેવાની સલાહ આપી, એજ આપણે વિયેગની શરૂઆતનું પ્રથમ પગલું થયું દયિતા રાજમહેલમાં ઉત્તમ સુખને અનુભવ કરી તું ગાઢ દુઃખ સમુદ્રમાં જઈ પડી ! હા ! આ દુખને અનુભવ હું કેવી રીતે પામીશ? ઈત્યાદિ અનેક પ્રકારે મલયસુંદરીનું
સ્મરણ કરે રાજકુમાર તીક્ષણ શલ્યથી વિંધાયે હેય તેમ કોઈ પણ સ્થળે આનંદ કે રતિ ન પામે,
મલયસુંદરીની બેઠક, ક્રીડાગૃહ, રતિગૃહ, તેનાં વા અને અલંકારે જે ઈ મહાબળને મલયસુંદરીનું વારંવાર સ્મરણ થવા લાગ્યું અને તેથી તેના મનમાં વિશેષ અશાંતિ ઉત્પન્ન થવા લાગી. ગાંધર્વના ગાયને વારંગનાનાં