________________
ધર્મનું મહાત્મ્ય તથા સ્વરૂપ
ક્રિયાનું ફળ-પછી તે સારી હોય કે ખરાખ હોય અવશ્ય છે, સારી ક્રિયા-કત્ત બ્યનું' ફળ સારૂ અને ખરાબ ક્રિયાનું ફળ ખરાબ આ દાખલા જોઈ એ તેટલા પ્રત્યક્ષ પણ અનુભવાય છે, માટે ધર્મ સત્ય છે. તેનુ ફળ અવશ્ય મળે છે જ. ધની મનુષ્યેાને મહાન્ જરૂરીઆત છે અને તે આ માનવ જીંદગીમાંથી જ મેળવી શકાય છે. છાશમાંથી જ માંખશુ, કાદવમાંથી૪ કમળ, અને વાંસમાંથી મુક્તામણિ, જેમ સારભૂત હાઈ ગ્રહણ કરવા લાયક છે, તેમ મનુષ્ય જન્મમાંથી સારભૂત ધર્મજ ગ્રહણ કરવા ચેાગ્ય છે.
દુતિમાં પડતાં પ્રાણિઓને ધારણ કરી રાખનાર હાય, અટકાવનાર હોય અને સદ્દગતિમાં લઈ જનાર હાય અર્થાત્ જન્મ, મરણના લિષ્ઠ દુઃખથી મુક્ત કરનાર હય તેજ ધમ કહેવાય છે જ્ઞાન દર્શન અને ચારિત્ર, આ ત્રણમાં પૂર્વોક્ત સામર્થ્ય હાવાથી તેજ ધર્મ છે.
જીવાજીવાદિ તત્ત્વાના અવમેધ જેનાથી ચાય છે તેને મહાપુરૂષો સભ્યજ્ઞાન કહે છે . આત્મા અને તેનાથી વ્યતિરિક્ત અજીવ; આ બે વસ્તુ જગતમાં છે તેમાં દુનિયાના સવ દૃશ્ય અને અદ્રશ્ય પદાર્થોના સમાવેશ થાય છે. જડ પદાર્થીની સાથે આત્માની જે આસક્તિ છે તેનાથી જ આ સ પ્રપચને દેખાવ છે. આત્મા અને પુદ્ગલની—જડ પદાર્થીની મિશ્રતા તેજ આ સવ દેહ ધારણ કરવાનું કારણ છે, ઈષ્ટાનિષ્ટ જડ પદાર્થોની પ્રાપ્તિથી થતા હુ શાક