________________
ભૂતને આલાપ
૧૭૩ આ શબ્દો સાંભળતાં જ કુમાર ચિંતવવા લાગે; નિચે આ કઈ ભૂત જાતના દેવ આપસમાં વાત કરી રહ્યા છે. તેઓનું કહેવું સત્ય છે. બનતા સુધી તેઓ. અસત્ય બોલતા નથી. ' અરે પ્રતિજ્ઞા ભ્રષ્ટા થયેલો હું તે હજી અહીં વિલાસ કરું છું અને ત્યાં દુઃખા મારા કુટુંબને ક્ષય થાય છે. " એટલામાં ફરી પાછો તેઓનો આલાપ સંભળાયો.. ચાલે આપણે ત્યા જઈએ. કૌતુક જોઈશું અને રક્તાદિને. આસ્વાદ પણ લઈશું. આ શબ્દ કહેતાની સાથે જ સર્વે એ હુંકાર કરી અને હુંક ર સાથે જ તે વડ, કુમાર અને મલયસુંદરી સહિત આકાશ માર્ગ ઉડે, કારણ કે તેઓ તે વડની પિલાણમાં ઉભાં હતાં.
ઘણી ઝડપથી આકાશમાં ઉડતે તે વડ થોડા જ વખતમાં એક પડાડની મેખલા ઉપર આવી સ્થિર થઈ રહયે
વડથી નીચા ઉતરી તે દે, ગેળા નદીના કિનારા પર આવેલા ધનંજય નામના યક્ષના મંદિર તરફ ગયા..
મહાબળ પણ તે પ્રદેશને જોઈ ઓળખી મલયસુંદરી ને કહેવા લાગ્યા. પ્રિયા ! હજી આપણાં પુણ્ય જાગૃત છે. આ વડ મારા પૃથ્વીસ્થાન શહેર પાસે આવ્યું છે. હવે આપણે શીધ્રપણે આ વડના આશ્રયને ત્યાગ કરે. જોઈએ. દેવના આદેશથી કદાચ આ વડ ફરી પાછો પિતાને ઠેકાણે કે અન્ય સ્થળે ચાલ્યા જશે તો પાછા કઈ વિષમ.