________________
મલયનૢ દુરી ચરિત્ર
મલયસુંદરી, મહાબળ તરફ નજર કરી ખેાલી. નાથ ત્યાર પછીની અનેલી હકીકત આપ મને જણાવશે.
1}}
મહાબળ—પ્રિયા ! ત્યાર પછી તે સ્થંભ સુંદર ૨ બેરંગી વણો અને સુંદર ચિત્રાથી મે એવા રંગ્યા અને ચિતર્યો કે તેની સાંધ ખીલકુલ જણાવા ન લાગી, બાકીનાં રંગાદિ વસ્તુ ગાળા નદીમાં ફેંકી દીધી,
એ અવસરે મંજીષાને મંદિરની પાછળ મૂકી ગામમાં ગયેલા ચારે, કેટલાક ચારીને માલ લઈ પાછા ત્યાં. આવ્યા. મંજુષા સહિત તે ચારને શેાધતા તેએ આજુમાજી કવા લાગ્યા. મેં તેમને તેમના સંકેત પ્રમાણે એલાવ્યા. તે ચેરા મારી પાસે આવ્યા અને વિશ્વાસ પામેલા હાય તેમ પૂછવા લાગ્યા કે અહીં મનુષા સહિત એક ચેાર હતા તે કયાં ગયા ? મેં તેનને તાંબુલ આપવા પૂર્વક જણાવ્યું કે, તમે આ સ્થભ ઉપાડી, પૂર્વ દિશાના દરવાજા આગળ મૂકી આવા તા તે ચારની ખખર આપુ તેઓએ તે વાત કબુલ કરી ચારીનેા માલ નદીકિનારે રાખી તે સ્થંભ ઉપાડી પૂર્વ દિશાના દરવાજા આગળ મારા કહેવા મુજબ તે સ્થળે ઉભેા કર્યો, મારૂ` કા` કર્યો પછી ચારેએ પેટી તથા ચારના સંધમાં મને ઉત્તર આપવા જણાવ્યું. મેં વિચાર કર્યો કે, ચાર મંદિરના શિખરમાં છે તેમ જો હું કહીશ તા તે લેાકેા તેને મારી નાખો; એમ ધારી અસત્ય ઉત્તર આપ્યા કે, તે ચોરે પેટીનું તાળું તોડી અદરની સર્વ વસ્તુ બહાર કાઢી, પેટી