________________
૧૪૬
મલયસુ દરી ચરિત્ર
ચડાવી દીધી અને શ્રુતિને એહેરી કરી નાખે તેવા ટંકારવ કર્યાં. બંદીવાનના કહેલા સ્થાનને મૂકી, મમજ્ઞ વીણાવાદકે તીક્ષ્ણ ખીલીના પર તીક્ષ્ણ રીતે જોરથી ખાણું માર્યું, ખાણુ સ્થભપર વાગતાની સાથે જ જાણે વીરધવળ રાજાનુ ભાગ્ય ખુલ્યુ હાય નહિ તેમ, તે સ્થંભના બે સોંપુટ એકી સાથે જુદા થઈ ગયા.
સ્થંભ સંપુટને ભેદનાર વીણાવાદકની આ સ્થળે આળખાણુ આપવી તે જરૂરની થઈ પડશે. તેમજ પેલે નિમિત્તએ કાણુ હતા અને હમણાં તે કયાં ગેમ થઈ ગયા તે પણ અવશ્ય જણાવવુ જોઈએ; જેથી વાંચકેાની અષીરતા શાંત થાય,
નિમિતીએ અને વીણાવાદક, તે આ ચાલતી વાર્તાના નાયક મહાબળ કુમારજ છે. હાથીના મુખમાં ઘાસને પુળા આવ્યા પછી, આગળ ચાલતાં જ તેણે પાતાને છુપાવવા માટે નિમિત્તીઆના વેષ લીધે હતા અને તે વેશથી જ રાજાને મરછુના મુખમાંથી ખચાવ્યેા હતેા તે વખત એવા જ હતા કે નિમિત્તીઆ સિવાય ‘મલયસુંદરી’ જીવતી છે, આ વિશ્વાસ રાજાને આવવેા અશકય હતા “મલયસુંદરીને એકદમ તેના પિતાને સોંપી દેવી તે પણ પાતે એકાકી હાવાથી પેાતાના હક્કમાં નુકશાન કર્તા હતું, તેમજ મલયસુંદરીની પ્રતિષ્ઠામાં કે ગૌરવતામાં એટલે વિશેષ વધારા કરનાર નહતું. ઇત્યાદિ અનેક કારણેાથી નિમિત્તજ્ઞના વેશ લીધા હતા. પેાતાને પ્રપ ́ચ ખુલ્લે