________________
પાપકારી નિમિત્તિએ
૧૪૧
એકી છે, તે અવસરે સ્થંભની શેાધ કરવા માટે ગામ બહાર મોકલાવેલ પુરૂષા આવી પહે.ચ્યા હાથ જોડી રાજાને આ પ્રમાણે કહેવા લાગ્યા.
૮ મહારાજા ! આપના આદેશથી સ્થભની શેાધ કરવા માટે અમે બહાર ગામ ગયા હતા, અમે આજુખાજી ફરતા હતા તેવામાં દરવાજાની ડાબી બાજુએ, કિલ્લાના ખુણામાં, વિચિત્ર ચિત્રોથી ચિત્રિત એક મડાન સ્થંભને અમારા જોવામાં આવ્યેા છે. ’2
સ્થંભની વધામણી સાંભળી, જ્ઞાનીની પ્રશંસા કરતા રાજા તે માણસાને સાથે લઈ, જ્ઞાની સાથે નગરની બહાર આન્ચે.
સ્થંભ જોઇ સને આશ્ચર્ય થયું, રાજા પ્રમુખ સર્વે' એકી નજરે તેના સામુ જોઇ રહ્યા. તેની પૂજા કરવા
માટે હાથ લગાડવા જતા હતા, તેવામાં તે જ્ઞાની નિમિત્તીઆએ આગળ આવી સને અટકાવ્યા અને જણાવ્યુ કે આ સ્થંભને કાઈએ હાથ લગાડવો નહિ, નહિતર કુળદેવી કાપાયમાન થશે.
3
જ્ઞાનીના કહેવાથી રાજાદિ સર્વ લેાક પાછા હુઠી ગયા અટલે પુષ્પાદિ પૂજન સામગ્રી મંગાવી, જ્ઞાનીએ પાતેજ પૂજાના પ્રારભ કર્યો.
પદ્મમાસન કરી, ધ્યાનસ્થની માફક બેસી હી કારાદિ મંત્રના જાપ શરૂ કર્યા. થાડા વખત પછી ગાયન અને નૃત્યાદિ સંગીત શરૂ કરાવ્યું.