________________
મલયસુ દરી ચરિત્ર
રાજાએ ખુશી થઈ રજા આપી. વિશેષમાં જણાવ્યું કે મંત્રસાધન માટે કાંઈપણ ઉપચાગી વસ્તુ કે દ્રશ્યની જરૂર જણાય તે સાથે લઇ જાએ. રાજાના કહેવાથી ઉચાગી જેટલુ દ્રવ્ય લઈ તે ત્યાંથી બહાર નીકળી પડયા.
ixe
નિમિતીઆના જવા પછી નવા પ્રકારની ચિંતા અને વિચારમાં તે રાત્રિ રાજાએ ઘણા કષ્ટથી પસાર કરી.
'
પ્રાતઃકાળમાં શહેરના દરવાજા ઉંઘડયા કે તરત જ નિમિત્તીએ શહેરમાં આવી રાજાને આવી મળ્યેા. નિમિતીઆને જોતાં જ રાજાના આનંદના પાર ન રહેયા, નિમિત્તજ્ઞ ખરેખર સત્યવાદી છે. રાજાએ તેની વિશેષ પ્રશંસા કરી સન્માનપુર્વક જણાવ્યુ કેમ તમારા મંત્ર સિદ્ધ થયા કે ?’ નિમિતને જણાવ્યું. મહારાજા ! એ મંત્રઃસાધ્ય છે. હમણાં તેના મોટા ભાગની સિદ્ધિ થઈ ચુકી છે, હજી કેટલીક સિદ્ધિ થવી ખાકી છે, છતાં મેં આપને પ્રાતઃકાળમાં પાછું આવવનું વચન આપ્યું હતું, તે વચન સંભાળીન આપને ધૃતિ ન થાય માટે હું જલદી પાછે આવ્યે છુ.. અહી' સ્થંભના અર્ચનની વિધિ કરી, ફરી પાછું મારે તે મંત્ર સિદ્ધ કરવા જવુ પડશે,
રાજા-(આશ્ચયપૂર્વક) અહા ! જ્ઞાી તારી પરોપકાર બુદ્ધિ ! મારા માટે અધ સાધિત મંત્રને અધુરે મુકી કહેલ વખતે તુ હાજર થયા, ખરેખર અંગીકાર કરેલ કાર્યોના નિર્વાહ કરનારા તારા જેવા ઉત્તમ પુરૂષા આ દુનિયામાં વિરલા છે. ઈત્યાદિ પ્રશંસા કરી રાજા શાંતચિત્તો