________________
પરોપકારીને નિમિત્ત
૧૩૭ નિમિત્તજ્ઞ જરાવાર ધ્યાનસ્થ થઈ ગંભીરતાથી બોલે, પૃથ્વી સ્થાનસુરના મહારાજા સૂરપાળનો પુત્ર, મહાબળકુમાર મલયસુંદરીનો પતિ થશે. વર કન્યાને લાયક ગ થશે; તેમ જાણે સર્વ લેકે પ્રશંસા કરવા લાગ્યા. તેવામાં બંદીવાન જણાયું___ संत्यक्तपूर्वक टोऽय, दुरालोकस्य तेजसा । सूरः प्रवत्त ते देव, लोकानां त्वमिवोपरि ॥ १ ॥
હે દેવ ! તમારી માફક સૂર્ય પૂર્વ કાષ્ટાનો-દિશાનો ત્યાગ કરી તમે પણ કાષ્ટભક્ષણ–બળી મરવા-ત્યાગ કરી પિતાના તેજથી દુઃખે દેખી શકાય તેવે થઈ અત્યારે સર્વ લોકેના ઉપર રહ્યો છે. અર્થાત્ મધ્યાન્હ વખત થયેલ છે.
અવસરજ્ઞ મંત્રીએ વિજ્ઞપ્તિ કરી, મહારાજા! મધ્યાહુકાલ થયે છે. ચાલે નગરીમાં જઈએ. : પ્રધાનના વચનથી, નિમિત્તાને સાથે લઈ યાચકોને દાન આપતાં રાજાએ શહેરમાં પ્રવેશ કર્યો. - પ્રથમ નિમિત્તાને ભોજન કરાવી, પછી રાજાએ ભોજન કર્યું ત્યાર પછી તે જ્ઞાનીની સાથે વાર્તાલાપ કરતાં પાછળના બે પહેર અને કાંઈક નિદ્રા લેવા પૂર્વક રાત્રિ પણ પસાર કરી.
પ્રાતઃકાળ થતાજ હાથિની વિષ્ટા ગાળવા ઉપર રોકાયેલા માણસે રાજાની પાસે આવ્યા અને નીચે પ્રમાણે કહેવા લાગ્યા. તે સ્વામીન ! અમે વિશેષ કાંઈ જાણતા નથી, પણ હાથીની વિષ્ટા ગાળતા હતા, તેમાંથી રાજકુમારીનું