________________
થલયસુંદરી ચરિત્ર રાજકુમારે તેઓને પૂછયું, ભાઈ ! તમે આ શું કરે છે ? તે પુરૂષે એ જવાબ આપે. મહાશય ! ગઈ કાલે કેટલાએક રાજકુમાર સુવર્ણની સાંકળથી શેરડી બાંધીને રમતમાં આ હાથીની આગળ ઉછાળતા હતા. તે શેરડી નજીક પડતાં હાથી પિતાના મુખમાં ઉતારી ગયે. સુવર્ણની સાંકળ હાથીના પેટમાં ગઈ. રાજાના આદેશથી આ હાથીની વિષ્ટા અમે ગાળીએ છીએ. તેમાંથી કઈ વખત એક, કેઈ વખત બે, એમ સુવર્ણના કકડા મળી આવે છે. ' ' '
આ વાત સાંભળી મહાબળ કુમારે એક ઘાસને પળ લઈ તેના પિલાણમાં મલયસુંદરીના નામવાની વીંટી નાખી તે ઘાસને પૂળો હાથીના મુખમાં આપે. હાથી
જ્યારે તે ગળે ઉતારી ગયે, ત્યારે રાજકુમાર ત્યાંથી આગળ ચાલતે થ.
પ્રકરણ ૨૫ મું. પરોપકાર નિમિત્તાએ
અનુમાન એક પહેર જેટલે સૂર્ય આકાશમાં ઉંચે આવ્યું હતું. આ અવસરે ગેળા નદીના કિનારા પર હજારે કેને કોલાહલ સંભળાતે હતે. નજીકમાં એક ચિતા સળગતી હતી. તેમાંથી ધૂમ્રની શિખા આકાશમાંથી ઉછળી રહી હતી. ઠેકાણે ઠેકાણે નિરાશાના ચિહ્ન જણાતાં હતાં.