________________
મલયસ્તરી ચરિત્ર મલયસુંદરી–સોમા ! શા માટે કનકવતી તેના ઉપર દ્વેષ રાખતી હતી ?
મહાબળ–એમાં શું પૂછવું હતું ? સપત્નીઓને આપસમાં તે વેર હોય છે, તે વેર તેના બાળકે માં વારસા તરીકે ઉતરે છે.
સોમા–હશે કાંઈ તેના વેરનું કારણ તે તે જાણે, આટલા દિવસોમાં તેના છિદ્રો જોતાં તેણે કાઢ્યાં, પણ કાંઈ મલયસુંદરીનું છિદ્ર તેને હાથમાં ન આવ્યું.
ગયા દિવસથી રાત્રિએ, “હું અને તે” એમ બે જણાંજ મહેલમાં હતાં, તેવામાં અકસ્માત્ મલયસુંદરીને લક્ષ્મીપુંજ હાર કનકવતીના કંઠમાં આવી પડશે.
અમૃતની માફક આહાદક, “લક્ષમીપુંજ હાર' આ શબ્દ સાંભળતા જ જાણે નવીન તન્ય આવ્યું હોય તેમ આનંદિત થઈ કુમારે જણાવ્યું, “તે હાર તેના કંઠમાં કયાંથી પડે! ”
સમાએ જણાવ્યું, “તે હાર અકસ્મા આકાશમાંથી પડશે. અમે ઉંચે, નીચે, આજુબાજુ ઘણુ તપાસ કરી, પણ તે હાર નાખનાર કેઈપણ અમારા જેવામાં ન આવ્યું ”
- કુમાર મનમાં બે હા તેજ વ્ય તરી દેવી પાસેથી પડે છે. જોઈએ. કેઈપણ અન્ય જન્મના નેહથી તેણીના કંઠમાં નાખ્યો હશે. અહા ! જે હારની અત્યાર સુધી કોઈપણ સ્થળે શેધ લાગી નહતી. જેને માટે હું આ સંકટમાં પડે છું, સ્વપ્નમાં પણ જે હારની ક્યાં