________________
રાજકુમારીને મેળાપ
પ્રકરણ ૧૯ સુ
રાજકુમારીના મેળાપ
જ
કુમાર જ્યારે રાજકુમારીના મહેલમાં દાખલ થયા, ત્યારે પૂર્વે જે ઝરૂખામાં તેને બેઠેલી દીઠી હતી, તે જ ઝરૂખામાં અને તેજ સ્થળે અત્યારે પણ તે બેઠેલી હતી. ડાબા હાથમાં પોતાનું મુખ સ્થાપન કર્યુ હતુ. તે દિશા તરફ વારવાર ઉભી થઈને ષ્ટિ ફેરવતી હતી. કુમારના સમાગમની આશા તેણે હવે મુકી દીધી હતી. મુખમાંથી ઉષ્ણુશ્વાસ નિશ્વાસ નીકળતા હતા. મુખ ગ્લાનિને પામેલુ જણાતુ' હતુ અને વિચારમાં લીન થઈ ગઈ હતી, તથા આજીમાજી શું થાય છે તેનુ તેને ભાન નહેાતુ'.
કુમાંર થાડા વખત તેની સન્મુખ ઉભા રહ્યો, પણ ત તા ખરેખર ધ્યાન નિમગ્ન થઈ રહી હતી, તેથી કુમારના આગમનને પણ તે જાણી શકી નહોતી.
કુમારે જણાવ્યું. મૃગાક્ષી ! આ તરફ નજર્ કર તારા હૃદયમાંથી નીકળી હું તારી સન્મુખ ઉભા છુ, ”
અમૃતસમાન આ વચના સાંભળતાં જ પેાતાની ટાક પાછી વાળી જોયુ તે પાતાની પાસે રાજકુમારને ઉભેલે જોચા, તેને જોતાંજ તત્કાળ મલયસુંદરી ઉંભી થઈ, લજજાથી સુખ નગ્ન કરી સન્મુખ ઉભી રહી
રાજકુમારે જણાવ્યુ', “ ૨ જકુમારી ! તારા પદ્મના ! ઉત્તર આપવા માટે જ હું અત્યારે આવા વિષમસ્થાનનાં
ވ