SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ તાળવું સુકાતા હતા, કેશ લેાચમાં ક્ષમતા નહોતી, તેથી મુંડન કરાવવું પડતું હતું, દીવસના તથા સંઘ્યા સમયે સૂઈ રહેવું તેને માટે આવશ્યક હતું, પુત્રની ઈચ્છા મુજબ વિહાર કરવા, જવલનમુનિને ફરજીઆત હતું, દુ:ખના જેવા કાઈ સ્નેહી નથી. આ વાત શુ' મિથ્યા થશે; ગુરૂજીએ કહ્યુ` કે જવલન્! આ બાળક ઉપર વધારે સ્નેહ કરવા ચેાગ્ય નથી, તમે તેના સ્નેહમાં પડી, તમારા ચારિત્રની વિરાધના કરી છે, ત્યારે જવલનમુનિએ કહ્યું કે તે વાત હું જાણુ છું, પરંતુ અખંડ સ્નેહ વિચિત્ર છે. ગુરૂજીના વચનથી દુ:ખિત થયેલા જવલનમુનિએ એકાન્તમાં શુદ્રક મુનિને કહ્યુ.. હે વત્સ ! તમારા લીધે મારે ગુરૂનો ઠપકા સાંભળવે પડે છે. જેમ ખટાશમાંથી કેરી પેાતાનો સ્વભાવ અદલીને મીઠી અને છે. તેમ તમેા પણ તમારા સ્વભાવ અદલી નાખા, જેવી રીતે નિમ્નક પેાતાની પ્રકૃતિને બદલી શકો હતા, ત્યારે શુદ્રક મુનિને કહ્યું કે નિમ્નક કોણ હતા, તે સાંભળીને જવલન મુનિએ કહ્યું. અન્તિ નગરીમાં આમ્રષિ નામે બ્રાહ્મણ હતા, તેને માલુકા નામે પત્ની હતી, અને નિમ્બક નામે પુત્ર હતા, માલુકાના મૃત્યુબાદ અતિશય દુ:ખી થયેલા આમ્રષિએ પેાતાના પુત્ર નિમ્મક સહિત ભદ્રેશ્વરાચાય ની પાળે વ્રત ગ્રહણ કર્યું. ક્રૂર અને કલહ પ્રિય નિમ્નકે અલ્પ સમયમાં સ મુનયાની સાથે કલેશ કરવા માંડયો, મુનિઓએ ગુરુ મહારાજને કહ્યું કે આપ નિમ્નકને સમુદાયથી દૂર કરો,
SR No.022743
Book TitleAmam Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1963
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy