SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ પર૩ યોગદષ્ટિસમુચ્ચયગાથા-૨૨૨ ભાવાર્થ : શ્લોક-૨૦૭માં ગ્રંથકારે કહેલ કે પ્રસ્તુત યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથ પોતાની સ્મૃતિ માટે ગ્રંથકારે રચેલ છે. ત્યારપછી શ્લોક-૨૦૮ની અવતરણિકામાં કહ્યું કે ગ્રંથરચનાનું પ્રયોજનાન્તર પણ છે, અને તે પ્રયોજનાન્તર બતાવતાં શ્લોક-૨૦૮માં કહેલ કે ચાર પ્રકારના યોગીઓ છે. તેમાં પ્રસ્તુત ગ્રંથથી યોગ્ય યોગીઓને પરોપકાર પણ થઈ શકે, માટે તેમના પરોપકાર અર્થે પણ ગ્રંથકારે ગ્રંથરચના કરેલ છે. ત્યારપછી જેમના ઉપર પરોપકાર થાય તેવા કુલયોગી અને પ્રવૃત્તચયોગીનું સ્વરૂપ બતાવ્યું. વળી તે સિવાય આદ્ય અવંચક્યોગની પ્રાપ્તિવાળા જીવો ઉપર પણ પરોપકાર થાય છે, તેમ બતાવીને, અવંચકયોગનું સ્વરૂપ શ્લોક-૨૧૯ થી શ્લોક-૨૨૧ સુધી બતાવ્યું. આ રીતે કુલયોગી, પ્રવૃત્તચક્યોગી અને અવંચકનું સ્વરૂપ બતાવીને કુલયોગી આદિ ઉપર ઉપકાર કઈ રીતે થાય, તે પ્રકૃત યોજનને બતાવે છે – શ્લોક : कुलादियोगिनामस्मात् मत्तोऽपि जडधीमताम् । श्रवणात्पक्षपातादेरुपकारोऽस्ति लेशत: ।।२२२ ।। અન્વયાર્થ: મોડરિ=મારાથી પણ નથી તામ્ વૃત્તાવિયોગના—જડબુદ્ધિવાળા એવા કુલાદિ યોગીઓને સ્માઆનાથી=પ્રસ્તુત ગ્રંથથી શ્રવત્રિશ્રવણ વડે પક્ષપાતા =પક્ષપાત આદિ થવાને કારણે તેંશત:લેશથી ૩પIRT=ઉપકાર સ્તિ=છે. ર૨૨ાા બ્લોકાર્ધ : મારાથી પણ જડબુદ્ધિવાળા એવા કુલાદિયોગીઓને પ્રસ્તુત ગ્રંથથી શ્રવણ વડે પક્ષપાત આદિ થવાને કારણે લેશથી ઉપકાર છે. ર૨શ ટીકા : 'कुलादियोगिनाम्' उक्तलक्षणानां, 'अस्माद्' योगदृष्टिसमुच्चयात्, ‘मत्तोऽपि' सकाशात्, ‘નળીમતી' જેવા શિમિત્યદ ‘શ્રવI'=શ્રવન, ‘પક્ષપાતા '=પક્ષપતિશુભેચ્છા , ‘૩૫ારોતિ નેશતા' તથા વીનપુET(ઢા) પાર૨૨ાા ટીકાર્ય : વિનામૂ'... વીનપુષ્ટા(હ્યા) મારાથી પણ જડબુદ્ધિવાળા એવા અન્યો, ઉક્ત સ્વરૂપવાળા= શ્લોક-૨૧૦ આદિમાં કહેવાયેલા સ્વરૂપવાળા એવા કુલાધિયોગીઓને, આનાથી યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથથી, શ્રવણ વડે પક્ષપાત આદિ થવાને કારણે યોગમાર્ગનો પક્ષપાત અને યોગમાર્ગના સેવનની
SR No.022739
Book TitleYog Drushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy