SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / સંક્ષિપ્ત ટ્રી વિજ્ઞાનવાદનું નિરાકરણ અને સાકારવાદનું પ્રતિષ્ઠાપન (પા.યો. ૪/૧૫) ચિત્તમાં બાહ્યવસ્તુના ઉપરાગતું અપેક્ષીપણું હોવાથી વસ્તુ જ્ઞાતાજ્ઞાત (પા.યો. ૪/૧૬) પુરુષના જ્ઞાતૃપણાનું કથન (પા.યો. ૪/૧૦) ચિત્ત દ્વારા સકલ વ્યવહારની નિષ્પત્તિનું ઉપપાદન (પા.યો. ૪/૧૮) દેશ્યપણું હોવાથી ચિત્ત પરપ્રકાશક (પા.યો. ૪/૧૮) એક સમયમાં અર્થના સંવેદનનું અને બુદ્ધિના સંવેદનનું અનવધારણ હોવાથી ચિત્ત પરપ્રકાશક (પા.યો. ૪/૧૯) દેષ્ટા પુરુષ અને દેશ્ય વિષયોથી ઉપરક્ત એવું ચિત્ત સર્વ અર્થગ્રાહક (પા.યો. ૪/૨૨) અસંખ્ય વાસનાઓથી ચિત્ર એવું ચિત્ત સંહત્યકારી હોવાથી પરાર્થ (પા.યો. ૪/૨૩) પ્રકૃતિથી અતિરિક્ત પુરુષના સત્ત્વમાં પ્રમાણનું ઉપદર્શન (પા.યો. ૪/૨૪ થી ૩૧) સત્ત્વરૂપ બુદ્ધિના અને પુરુષના ભેદને જોનારને આત્મભાવની ભાવનાની નિવૃત્તિ || તેનાથી વિવેક તરફ વળેલું કૈવલ્યના પ્રારંભવાળું ચિત્ત | | તેનાથી ફળની અલિપ્સાવાળા યોગીને સર્વથા વિવેકખ્યાતિથી ધર્મમેઘસમાધિની પ્રાપ્તિ | | તેનાથી ક્લેશ અને કર્મની નિવૃત્તિ છે તેનાથી સર્વઆવરણરૂપ મલથી રહિત એવા જ્ઞાનનું અનંતપણું હોવાથી શેય પરિમિત | | તેનાથી કૃતાર્થ થયેલા ગુણોના પરિણામક્રમની સમાપ્તિ ક્રમનું લક્ષણ (પા.યો. ૪/૩૨) પરિણામના અપરાંતથી નિર્વાહ્ય ક્ષણપ્રતિયોગી ક્રમ યોગમાર્ગના સેવનના ફળભૂત એવા કૈવલ્યનું અસાધારણ સ્વરૂપ (પા.ચો. ૪/૩૩) શાસ્ત્રાંતોમાં પણ પાતંજલદર્શનકારે કહેલ કેવલ્યના સ્વરૂપનો નિર્ણય (પા.યો. ૪/૩૩) - સાધ્વી ચંદનબાલાશ્રી
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy