SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સંક્ષિપ્ત ટ્રી (૧) પાંચ મહાભૂત અને ઇન્દ્રિયોરૂપ વિશેષ અવસ્થાવિશેષ ગુણોના પર્વસ્થાનો (પા.યો. ૨/૧૯) (૨) પાંચ તન્માત્રા અને અસ્મિતારૂપ અવિશેષ અવસ્થાવિશેષ ચેતનમાત્ર એવો દ્રષ્ટા શુદ્ધ હોવા છતાં પણ વિષયોથી ઉપરક્ત એવા જ્ઞાનોનો અનુપશ્ય ઉપાદેય એવા દ્રષ્ટા અને ભોક્તાનું સ્વરૂપ (પા.યો. ૨/૨૦-૨૧) (૩) બુદ્ધિરૂપ લિંગમાત્ર અવસ્થાવિશેષ દશ્યની શક્તિ અને દ્રષ્ટાની શક્તિના સ્વરૂપની પ્રાપ્તિનો હેતુ દશ્ય અને દ્રષ્ટાનો સંયોગ (૪) અવ્યક્તરૂપ અલિંગ અવસ્થાવિશેષ દૃશ્ય અને દ્રષ્ટાનો સંયોગ અને તેનું કારણ (પા.યો. ૨/૨૩-૨૪) દશ્ય અને દ્રષ્ટાના સંયોગનો અભાવ હાન ↓ સંયોગના અભાવરૂપ હાન દ્રષ્ટાનું કૈવલ્ય પુરુષના ભોગસંપાદનરૂપ પ્રયોજન માટે જ દશ્ય એવી પ્રકૃતિનું સ્વરૂપ દશ્યના અને દ્રષ્ટાના સંયોગનો હેતુ અવિદ્યા હાનનું સ્વરૂપ અને તેનું કારણ (પા.યો. ૨/૨૫-૨૬) દ્રષ્ટાના અને દૃશ્યના સંયોગના હાનનો ઉપાય અવિપ્લવવાળી એવી વિવેકખ્યાતિ ૧૫
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy