SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ ચતુર્થ સ્તબકોક-પ૧૮-૫૧૯-૫૨૦-પર૧-૫૨ શ્લોકાર્થ : અને કહ્યું, ઘરમાં નાચનારા તમે બંને શીઘ શસ્ત્રવાળા થાઓ તમને બંનેને આ હું વૈશ્વાનરનું વીર્ય બતાવું. પ૧૮ll શ્લોક - उत्क्षिप्तक्षुरिकं दृष्ट्वा, मां नष्टमथ राजकम् । चलितौ न परं धीरौ, भूभृत्कनकशेखरौ ।।५१९।। શ્લોકાર્ય : હવે ઉલ્લિત તલવારવાળા મને જોઈને રક્ષક રાજપુરુષો નાસી ગયા, પરંતુ ધીર એવા રાજા અને કનકશેખર ચલિત થયા નહીં. પ૧૯ll. શ્લોક - पुण्योदयस्य सानिध्यात्, तयोस्तीव्रप्रतापयोः । अदत्त्वैव प्रहारं दागास्थानादहमुत्थितः ।।५२०।। શ્લોકાર્ચ - તીવ્ર પ્રતાપવાળા એવા તે બંનેનું પુણ્યોદયનું સાન્નિધ્યપણું હોવાથી, પ્રહાર આપ્યા વગર જ શીધ્ર સભામાંથી ઊઠ્યો. પરના શ્લોક - गतः स्ववेश्मावमतस्ताभ्यामपि ततः परम् । परस्परं च विच्छिन्नो, व्यवहारोऽपि लौकिकः ।।५२१।। શ્લોકાર્ચ - અહીંથી=સભામાંથી, સ્વઘરમાં ગયો, ત્યારપછી તે બંને વડે પણ પરસ્પર લોકિક વ્યવહાર પણ વિચ્છિન્ન કરાયો. પરના શ્લોક : दारुणाख्योऽन्यदा दूतः, समायातो जयस्थलात् । स मया प्रत्यभिज्ञातो, निजगादेति चारुगीः ।।५२२।।
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy