SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. વૈરાગ્યકાલતા ભાગ-૩ શ્લોક : उक्तं च रे दुरात्मानौ ! युवां मत्तोऽपि पण्डितौ । येनैवं मातृमुखवन्मां शिक्षयितुमुद्यतौ ।।५१५।। શ્લોકાર્ચ - અને કહેવાયું, હે દુરાત્મા ! તને બંને મારાથી પણ પંડિત છો, જેના કારણે આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, માતાના મુખની જેમ મને ઉપદેશ આપવા માટે ઉધત થયા છો. પ૧૫II શ્લોક - मया ययोः प्रभावेन, युष्मद्राज्यं सुरक्षितम् । हिंसावैश्वानरौ किं तौ, युवयोहीन निन्दतोः ।।५१६ ।। શ્લોકાર્ચ - જે બેના=હિંસા અને વૈશ્વાનરના, પ્રભાવથી મારા વડે તમારું રાજ્ય સુરક્ષિત કરાયું, તે હિંસાની અને વેશ્વાનરની નિંદા કરતા તમને બંનેને લજ્જા નથી. પ૧૬ll શ્લોક : तौ स्मितास्यावुभौ जातो, वाचमाकर्ण्य तां मम । ज्ञात्वाऽनादरकर्तारावाकृष्टा क्षुरिका मया ।।५१७।। શ્લોકાર્ચ - મારી તે વાણીને સાંભળીને તે બંને કનકશેખર અને કનકચૂડ તે બંને, મિત મુખવાળા થયા, અનાદર કરનારા તે બંનેને જાણીને તલવાર ખેંચાઈ. પી. શ્લોક : उक्तं च भवतं गेहेनर्दिनौ द्रागुदायुधौ । दर्शयाम्येष भवतोर्वीर्यं वैश्वानरस्य वै ।।५१८ ।।
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy