SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ વૈરાગ્યેકલ્પલતા ભાગ-૩ टोs: पप्रच्छ चाकार्य कलागुरुं मे, कलाः कुमारः कीयतीरभाणि । स प्राह सर्वोऽपि कलाकलापो, वश्योऽस्य जातो न किमप्यथोनम् ।।२७।। दोडार्थ : અને કલાગુરુને મારું કાર્ય પૂછ્યું. અને કુમાર કેટલી કલાઓ ભણ્યો. તે=કલાગુરુ, કહે છે. સર્વ પણ કલાકલાપ આને વશ થયેલો छ, 50 प न्यून नथी. ||२७|| Reोs : अपि प्रकृत्याऽमलमस्य रूपं, न भाति वैश्वानरसंगतस्तु । इन्दोः कलङ्कादिव कर्दमाभा न्महोत्पलस्येव च कण्टकौघात् ।।२८।। श्लोजार्थ : પરંતુ પ્રકૃતિથી અમલ રૂપવાળા એવા નંદીવર્ધનનું રૂપ કાદવ જેવા વૈશ્વાનરના સંગથી સુંદર ભાસતું નથી. જેમ કલંકથી ચંદ્રનું રૂપ અને કાંટાના સમૂહથી કમળનું રૂપ સુંદર ભાસતું નથી. ર૮L टोs : द्रुमा इवास्याप्रशमप्रवाहैरुत्खातमूलाः क्षयिणो गुणौघाः । तन्नैष यत्नः फलवानितीदं, श्रुत्वा परं तापमवाप राजा ।।२९।।
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy