SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ શ્લોકાર્ચ - સુહ્મદેશના નાથ એવા જયવર્મ રાજાની પુત્રી, મલયમંજરી નામની કનકચૂડની દેવી છે. II૪૨૧| શ્લોક - क्रीडन्मन्मथताम्राक्षलावण्यद्रुममञ्जरी । अस्ति तस्याः सुता धन्या, कन्या कनकमञ्जरी ।।४२२।। શ્લોકાર્ચ - જે ક્રીડા કરતાં કામદેવરૂપ તામ્રાક્ષવાળી છેષકોયલના લાવણ્યરૂપ કુમની મંજરી છે તેની=મલયમંજરીની, કનકમંજરી પુત્રી છે. જે ધન્ય કન્યા છે–પુણ્યશાળી અપરિણીત છે. II૪૨૨ શ્લોક :विलोकते स्म गच्छन्तं, सा मां वातायनस्थिता । जघान मन्मथव्याधो, मृगीमिव तदैव ताम् ।।४२३।। શ્લોકાર્ય : ઝરૂખામાં રહેલી તેણીએ કનકમંજરીએ જતા એવા મને નંદીવર્ધનને જોયો. મન્મથરૂપી શિકારીએ ત્યારે જ હરણીની જેમ તેણીને હણી. II૪ર૩ શ્લોક : ममापि लीलया दृष्टिस्तत्र वातायने गता ।। अमूमुहन्मां दृष्टाऽपि, ततः सा मदिरेक्षणा ।।४२४।। શ્લોકાર્ચ - મારી પણ દષ્ટિ લીલાથી તે ઝરૂખામાં ગઈ. ત્યારપછી જોવાયેલી પણ મારા વડે જોવાયેલી પણ, મદિરા દષ્ટિવાળી તેણીએ=નકમંજરીએ, મને મોહ પમાડ્યો. I૪૨૪|
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy