SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ શ્લોક : समानीयाथ विमलाननां रत्नवतीं तथा । जित्वा कनकचूडोऽरीन्, प्रविवेश पुरं निजम् ।।४१५ ।। શ્લોકાર્થ : હવે વિમલાનનાને અને રત્નપતીને બોલાવીને કનકચૂડે શત્રુઓને જીતીને પોતાના નગરમાં પ્રવેશ કર્યો. II૪૧૫ll શ્લોક - तदा च पथि लोकानां, समुल्लापः श्रुतो मया । जगत्यप्रतिमल्लोऽयं, प्रतापी नन्दिवर्धनः ।।४१६ ।। શ્લોકાર્ચ - અને ત્યારે પથમાં લોકોનો સમુલ્લાપ મારા વડે=નંદીવર્ધન વડે, સંભળાયો. જગતમાં અપ્રતિમલ્લ આ પ્રતાપી નંદીવર્ધન છે. I૪૧૬ll શ્લોક : द्रुमं समरसेनं च, यो जिगायैकहेलया । तस्य धैर्यं च वीर्यं च, को वा वर्णयितुं क्षमः ।।४१७ ।। શ્લોકાર્ચ - જેણે ક્રમ અને સમરસેનને એક હેલાથી=ઝાટકાથી જીત્યા. તેનું= નંદીવર્ધનનું, ઘેર્ય અને વીર્ય કોણ વર્ણન કરવા સમર્થ છે. ll૪૧૭ની શ્લોક : एतेनोग्रप्रतापेन, श्लाघ्यं नगरमप्यदः । भानुनेव नभोभागः, स्फुरत्किरणराजिना ।।४१८ ।। શ્લોકાર્ધ : આ ઉગ્ર પ્રતાપથી આ નગર પણ ગ્લાધ્ય છે. સ્કુરાયમાન કિરણોની શ્રેણીવાળા સૂર્યથી જેમ આકાશનો ભાગ ગ્લાધ્ય છે. l૪૧૮
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy