SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ શ્લોક - ततः सांस्कारिकं तेजो, हिंसया मे प्रसन्नया । રત્ત વૈશ્વાનરરિ, ગાતઃ સુપ્રત્યયસ્તતઃ તારૂદ્રારા શ્લોકાર્ચ - ત્યારપછી, પ્રસન્ન એવી હિંસા વડે મને સાંસ્કારિક તેજ અપાયું હિંસક ભાવનું તેજ મારા ચિત્તમાં પ્રગટ થયું. તેથી વૈશ્વાનરની વાણીમાં વિશ્વાસ થયો. II393ll શ્લોક : इत्थं कनकचूडस्य, देशाभ्यणे वयं गताः । तत्र चैकोऽस्ति विषमकूटो नाम महागिरिः ।।३६४।। શ્લોકાર્ચ - આ રીતે અસ્મલિત પ્રયાણ કર્યું એ રીતે, કનકચૂડ દેશની નજીકમાં અમે ગયા. ત્યાં કનકસૂડના દેશની નજીકમાં, વિષમકૂટ નામનો મહાપર્વત છે. ૩૬૪ll શ્લોક :तस्मिन् कनकचूडस्य, मण्डलोपद्रवे रताः । अम्बरीषाभिधाः सन्ति, लुण्टाकाः कुटिलाशयाः ।।३६५ ।। શ્લોકાર્ચ - તેમાં=વિષમકૂટ નામના પર્વતમાં, નકચૂડના મંડલના ઉપદ્રવમાં રત= કનકવૂડના નગરોને ઉપદ્રવમાં રત, અંબરીષ નામના કુટિલ આશયવાળા લુટારાઓ છે. Il39પા શ્લોક : पूर्वं कनकचूडेन, बहुशस्ते कदर्थिताः । तैर्वर्त्म रुद्धमेष्यन्तं ज्ञात्वा कनकशेखरम् ।।३६६।।
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy