SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ -૩૫૯-૩૬૦-૩૬૧-૩૬૨ ૧૬૭ નંદીવર્ધન પૂર્વે ક્રોધના પ્રકર્ષરૂપ વૈશ્વાનરવાળો હતો, હવે હિંસક થયો એ પ્રકારની કીર્તિ વૈશ્વાનરની વૃદ્ધિ પામી. IIઉપલા શ્લોક : कर्तव्योऽस्याः प्रसादाय, सागसां चाऽप्यनागसाम् । वधस्त्वयाऽविमृश्यैव, मम वाक्यानुयायिना ।।३६०।। શ્લોકાર્ચ - આના પ્રસાદ માટે=હિંસાના પ્રસાદ માટે, અપરાધી અને અનપરાધી જીવોનો વધ વિચાર્યા વગર જ મારા=વૈશ્વાનરના, વાક્યને અનુસરનારા એવા તારા વડે નંદીવર્ધન વડે, કરવો જોઈએ. ll૩૬૦II શ્લોક : मत्तोऽप्यभ्यधिकं तेजः, प्रसन्नेयं प्रदास्यति । यस्य ब्रह्माण्डभाण्डेऽपि, द्रुतिर्भवति तापतः ।।३६१।। શ્લોકાર્થ : પ્રસન્ન થયેલી આ=હિંસા, મારાથી પણ અધિક તેજ આપશે, જેના તાપથી બ્રહ્માંડના ભાંડમાં પણ નાસભાગ થાય છે. જો હિંસકભાવ અધિક તેજસ્વી બને તો જેના તાપથી બ્રહ્માંડના ભાંડરૂપ જગતના જીવોમાં ભયભીતતા થશે એમ વૈશ્વાનર કહે છે. ll૩૬૧ાા શ્લોક : तथेति प्रतिपद्याथ, गच्छता मयका पथि । हरिणाद्या हता हन्त, वन्या जीवाः सहस्रशः ।।३६२।। શ્લોકાર્ચ - તે પ્રમાણે એ રીતે સ્વીકારીને, માર્ગમાં જતા એવા મારા વડે નંદીવર્ધન વડે, વન સંબંધી હરણાદિ હજારો જીવો હણાયા. II3રા
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy